________________
વ ૮ અંક ૩૨ તા. ૧૬-૪-૯૬ :
-
(રર) “સમુદ્રવિજય ગાશ્મીણ સમુદ્રસ્થાપિ વિજેતા – ગંભીરતા ગુણ વડે સમુદ્રને પણ જીતનારા તે શ્રી સમુદ્રવિજય નામના રાજા બાવીશમા ભગવાનના પિતા
ર૩) “અશ્વસેન: અવમંધાના સેનાઢ્ય – અભિવાળી મુખ્ય સેના છે. જેમની તે શ્રી અશ્વસેન શાન વેવીશમાં ભગવાનના પિતા
(૨) સિદ્ધાર્થ સિદ્ધા અર્થ: પુરુષાર્થ અસ્ય – સિદ્ધ થયા છે અર્થ, નામ પુરુષાર્થો જેમના તે શ્રી સિદ્ધાર્થ રાજ વીશમા ભગવાનના પિતા
ખા પ્રમાણે પહેલા શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનથી માંડી વીશમા શ્રી મહાવીર વામિ ભગવાનના વીશે ભગવાનના પિતાના વ્યુત્પત્તિ અર્થ સાથે નામ કા.
વીશે ભગવાનની માતાના, વ્યુત્પત્તિ અર્થ સાથે નામ (૧) “મરુદેવા મરુન્દિીદીવ્યતે સ્તયતે (પૃદરાદિવાત તલ૫:) મરુ દેવ્યપિ– દેવતાઓ વડે જેમની સ્તુતિ તવના કરાઈ તે મરૂદેવા. પહેલા ભગવાનના માતા. મરૂદેવી એ પ્રમાણે પણ નામ છે.
' (૨) “વિજયા-વિજયતે – જે વિજયવાળી છે તે વિજયા. બીન જાગવાનના માતા
(૩) સેના-સહ ઇન જિતારિસ્વામિના વત’ - A જિતરિસવામીની સાથે વ રહે તે સેના ત્રીજા ભગવાનના માતા. . (૬) “સિદ્ધાર્થી-સિધા અર્થ અસ્યા - સિદ્ધ થયા છે અને એટલે પ્રજન જેણીના તે સિધાથ ચેથા ભગવાનના માતા. | (૫) મડગલા-મંગલ હેતુત્વાત-મંગલને હેતુ હેવાથી મંગલા, પાંચમા ભગવાનના માતા.
(૬) “સુસીમા-શોભના સીમા મર્યાદાસ્યા - સુંદર છે સીમા એટલે મર્યાદા જેણીની તે સુસીમા છઠ્ઠા ભગવાનના માતા.
() પૃથ્વી-ચ્ચેના પૃથ્વીવ – સ્થિર છે પૃથ્વીની માફક જેઓ તે પૃથ્વી સાતમા ભગવાનના માતા
(૮) “લક્ષ્મણ-લક્ષ્મીશોભાયસ્યો – લક્ષમી એટલે શોભા છે જેણીની તે લક્ષમણ આઠમા ભગવાનનાં માતા , . (૯) રામામંત્યેષુ રમત – ધમકામાં જે મે આનંદ કરે પામે તે રામ નવમા ભગવાનના માતા.
[ક્રમશ:].