________________
ચિરંતનાચાર્ય વિરચિત | ભાવાર્થ લખનાર થી પંચ સૂત્ર – મુનિરાજ શ્રી
પ્રશાંતદશન વિજ્યજી મ. [મૂળ અને ભાવાર્થ] || [ક્રમાંક-૨૦]
૫- અથ પધ્વજ જાફલસુત્ત છે ચોથા સૂત્રમાં મુનિપણાની ચર્ચા કહી. તે મુનિપણાનાં ઉત્કૃષ્ટ ફળનાં વર્ણન માટે પ્રવજ્યા ફલ' નામના આ પાંચમા સૂત્રને ઉપન્યાસ કરે છે.
સ એવમિસિધે પરમબલે મંગલાએ જ મજરામરણરહિએ પહણસુહે અણુબંધસત્તિવજિજએ સંપત્તનિઅસરુવે અકિરિએ સહાવસંકિએ અણુંનાણું અણું તણે છે કે
આ પ્રમાણે દીક્ષિત થયેલો તે સાધુ અનેક જમાં કરેલી સમ્યફ ચારિત્રની સુંદર સાધનાના સુદઢ સંસકારોથી આ ભવમાં પણ શ્રી જિનેશ્વર દેવની પરમ તારક આજ્ઞાન) સાંગોપાંગ આરાધનાની જય પતાકા વડે સર્વથા કૃતકૃત્ય એ તે સુખની પરંપરા વડે સર્વથા સિદ્ધ થઈને અને સદાશિવપણાએ કરીને પરભવ્રતા સવરૂપ થાય છે, ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિથી ભાવમંગલના સ્થાનરૂપ થાય છે અને સઘળાં કમરૂપી કારને અભાવ હોવાથી જન્મ, જરા અને મરણથી રહિત થાય છે. તે અંગે કહ્યું
ધે બીજે યથાડત્ય, પ્રાદુર્ભવતિ નાકર કમબીજે તથા દધે, ન રેહતિ ભવાંકુર , અર્થાત જેમ બીજ બળા છતે તેમાંથી અકરા ઉત્પન્ન થતા નથી તેમ કર્મરૂપી બીજ બળી ગયે છતે ભવરૂપી અંકો ઉત્પન્ન થતા નથી.'
વળી તેના અશુભ કર્મો સવથ ક્ષીણ થયા હોય છે, તે અશુભ કર્મોના અનુ. બંધની શક્તિ પણ નાશ પામે છે એટલે નવાં અશુભ કર્મો બંધાતા નથી તેથી તેને પિતાનું આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે અને ગમનાગમનાદિ સવકિયાથી રહિત અક્રિય એ તે એક જીવ સાંસિદ્ધિક ધર્મવાળે પિતાના જ આત્મ સવભાવમાં જ રહે છે અર્થાત્ આત્મ સ્વરૂપમાં જ રમણતા કરે છે. અને ગેય પદાર્થો અનતા હોવાથી તેને