________________
(ટાઈટલ ૨ નું ચાલુ) :
| શ્રી જેન શાસન (અઠવાડિક)
વિશ્રામઃ પાદપતન, વાસને ગોપન તથા ખંડજ્ય ખાદનં ચવ, તથાજ્યન્યમાહારાજિકમૂ છે ૨ પઘાન્યુદકરજજુનાં, પ્રદાન જ્ઞાનપૂવકમ્ |
એતા: પ્રસૂતો જ્ઞયા, અષ્ટાદશ મનીષિભિઃ છે ૩. ૧ “હું તારા ભેગે છું. તું ડરીશ નહિ એ રીતે ચોરને ઉત્સાહ આપ, તે ભલન ૨ ક્ષેમકુશલ પૂછવાં, સુખ-દુખની પૃચ્છા કરવી તે કુશલ. * ૩ હાથ વગેરે વડે ચારી માટે સંજ્ઞા કરવી તે તજ. ૪ રાજયને કર છૂપાવ તે રાજ-ભાગ. ૫ ચોરી કરી રહેલા ચારના માર્ગને જતા રહેવું અને જરૂર પડે તે સંસાથી ખબર
આપવી તે અવલોકન. ૬ કઈ પૂછે ત્યારે ચારને છૂપાવવાની દષ્ટિએ તેને ભળતે માર્ગ બતાવે, તે
અમાર્ગ-દશન. ૭ સૂઈ રહેવાના સાધને આપવા તે શય્યા. ૮ ચેરનાં પગલાં ભૂસી નાખવા તે પદભ ગ.
વિસામે આવે તે વિશ્રામ. ૧૦ નમસ્કાર કરે, પગે પડવું તે પાદપતન. ૧૧ બેસવા માટે આસન આપવું તે આસન, ૧૨ ચેરને છૂપાવ તે ગોપન. ૧૩ સારું-સારું ખવરાવવું પીવરાવવું તે ખંઠ-દાન. ૧૪ વધારે પડતું માન આપવું તે મહારાજિક, ૧૫ પગને સારા કરવા માટે ગરમ પાણી કે તેલ વગેરે આપવું તે પધ.. ૧૬ રસોઈ કરવા માટે અગ્નિ આપ તે અગ્નિ, ૧૭ સ્નાન વગેરે કરવા માટે પાણી આપવું તે ઉદક, ૧૮ ઢોર વગેરેને બાંધવા દેરડી આપવા તે રજજ.