________________
આ વર્ષે ૮ : અંક-૨૯ તા. ૧-૩-૯૬ :
: ૭૦૭ તે અંગે કહ્યું પડ્યું છે કે. "अणुसोयपढिए बहुजणंमि पडिसोओ लद्धलक्खेणं, पडिसोयमेव अप्पादायव्वो होउकामेणं । अणुसोयसुहो लोगो पडिसोओ आसवो सुविहियाणं; अणुसोओ સંસાર કિલોગો તરૂં બને છે
ભાવાર્થ-નદીના પૂર-પ્રવાહાદિમાં પડેલા કાષ્ઠાદિની જેમ મોટાભાગનું લેક વિષય-ઉન્માગ આદિ દ્રક્રિયાની અનુકૂળતામાં જ પ્રવૃત્તિ કરનારું હેય છે. અર્થાત્ જેમ બહુજન ચાલે તેમ ચાલનારું હોય છે. જયારે જે આત્માઓને આ સંસાર સાગર - તર હોય અને મુકિતના કિનારે પહોંચવું હોય તેણે પોતાના આત્માને, પ્રતિશ્રોતગામી સામાપુર તરનારો બનાવવો જોઇએ અર્થાત્ મુકિત રમણીને વરવાને માટે સુંદર રીતે સંયમશ્રીને આદર કરવો જોઈએ તેમાં જ લય રાખવું જોઇએ અને અનાદિના કુસંસ્કાર રૂપ વિષયાદિમાંથી મન પાછું ખેંચવું જોઈએ.'
સુદ્રજનોએ આચરિત ઉદાહરણેને નજર સમક્ષ રાખી ઉભાગમાં ચિત્તને પ્રવર્તાવવું જોઈએ નહિ પરંતુ આગમની નીતિને જ અનુસરનારા થવું જોઈએ. કેમકે કહ્યું પણ છે કે-બાલિશ લેકે. નાનાં-નાનાં સામાન્ય નિમિત્તોને પામીને પણ પિતાના ધર્મ માર્ગને ભૂલી જાય છે. જ્યારે તપ-શ્રુત અને જ્ઞાન છે ધન જેનું એવા સુસાધુએ ગમે તેવા પ્રાણુન્ત કચ્છમાં પણ વધુમથી યુવા સ્વરૂપ વિકારતે પામતા નથી. તથા “ચ૫ણિયું ગ્રહણ કરવું અને જીણું વસ્ત્રક્રિ: પહેરવા સારા પરંતુ શત્રુના ઘરની સમૃદ્ધિને જોઈને લજજાને ત્યાગ કરીને ધનતે નાશ કરનાર ઈબ્રાદિની સમૃદ્ધિમાં મનને સ્થાપન કરવું સારું નથી.” તથા “જઘન્યઅધમ પુરુષે નિલ જજ પણે પાપનું આચરણ કરે છે તથા વિમધ્યમ બુદ્ધિવાળા પુષે આપત્તિને પામીને નિર્લજજ બને છે જયારે સાધુજન એવા ઉત્તમ પુરુષે પ્રાણના ત્યાગમાં પણ સમુદ્ર જેમ મર્યાદાને એશગતો નથી તેમ પોતાના ત્રનું અતિક્રમણ કરતા નથી.
• આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે-પાણી જેમ નીચે જતા હોય છે તેમ ભારેમી લાકે અનુકૂળ એવા વિષયસુખની અંલિમુખ, જ ગમન કરનારા હોય છે. જ્યારે સુવિહિત એવા સાધુ પુરૂષે તેમનાથી વિપરીત એટલે કે ઈન્દ્રિયોના જયમાં કારા-વફમનની કુશલ પ્રવૃત્તિમાં જ ગમન કરનારા હોય છે અર્થાત્ એકાતે આત્મહિતર એવી પ્રવૃત્તિઓને જ આચરનારા હોય છે. તે બંનેનું ફળ કહે છે કે-અનુકૂળ એવા શબ્દાદિ વિષ્યમાં મનને પ્રવર્તાવવું તેનું ફળ સંસાર છે અને તેનાથી પાછા ફરવું અર્થાત સંયમાદિમાં મનને પ્રવર્તાવવું તેનું ફળ સંસારને નાશ અને મોક્ષની પ્રાપ્તિ છે,
- ક્રિમશ: