________________
૮૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક છે
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છે. આ રીતના રાજા પોતાના સત્ત્વથી જરાપણ ચલાયમાન ન થયો ત્યારે તે બને છે છે. સ્ત્રીઓ પોતાના મુળ દેવીરૂપને પ્રગટ કરીને અત્યંત આદર આનંદથી “જય જય એમ કહેવા લાગી.
ઋષભદેવ સ્વામિના કુલરૂપી સાગરમાં ચદ્રમા સમાન તું જય મ. સરવશાલીઓમાં અગ્રેસર તું જય પામ ! ચક્રવર્તીના નંદન તમે જય પામે ખરેખર તમારું દીયે આશ્ચર્યકારી છે. તમારા મનને નિચય ખરેખર પ્રશંસનીય છે. જે કારણથી પિતાના જીવિતનાશમાં પણ તમે પિતાના વ્રતને જરાપણ વિરાણું નહિ. તમારી પ્રતિ
જ્ઞામાં અચલ રહ્યા. સૌધર્મેન્દ્ર પિતાની સભામાં દેવેની આગળ તમારા અતુલસવની 8 વિશેષથી પ્રશંસા કરી. હે રાજન! અમારા બે વડે સ્વર્ગમાંથી આવીને તમારા નિશ્ચથી 8 છે પાડવાને પ્રારંભ કરાયે. પરંતુ તમે જરાપણ ક્ષોભ ન પામ્યા, તમારા નિશ્ચયથી સહેજ છે
પણ ન ચસ્યા. તમને ક્ષેભ પમાડવા કેઈ સમર્થ નથી હે જગતપૂજય એવા શ્રી ઋષભછે દેવ પ્રભુના કુલના શિરમણિ ! હે વીર ! તમારા વડે જ આ પૃથ્વી “રત્નપ્રસૂતા” એ છે
સાર્થક નામને ધારણ કરે છે આ પ્રમાણે તે બને દેવીએ રાજાના સરવની સ્તવના કરે છે તેટલામાં ખુદ શ્રી ઈન્દ્ર મહારાજા જય-જય શબ્દ બોલતા ત્યાં આવ્યા અને પુની વૃષ્ટિ કરી. રાજાને શ્રેષ્ઠ મુગટ-કુંડલ-અંગદ-હાર આદિ આપીને તે બધા દેવલેકમાં ગયા શ્રી સૂર્યથશા રાજા પણ સત્યપ્રતિજ્ઞાથી આનંદિત થયા અને ન્યાયપૂર્વક પૃથ્વીનું પાલન કરતા પોતાના ધર્મની આરાધનામાં વધુ મકકમ બન્યા. તે શ્રી સુર્યયશા
રાજાથી સૂર્યવંશ નીકળે. અને એકવાર પોતાના પિતાની જેમ અરિસા ભુવનને જોતા, કે આ સંસારની અસારતાને ભાવતા, કેવળજ્ઞાન પામીને ઘણા ભવ્ય જીને પ્રતિબંધ કરીને { મુક્તિપદને પામ્યા.
આના ઉપરથી આપણે બેધ એટલે જ લેવાને છે કે મહાપુણ્ય પરમતારક એવા જ શાસનની પ્રાપ્તિ થઈ છે ત્યારે તેને સફળ કરવા આપણે આપણી બધી જ શકિતઓને R સદુપયોગ કરવો જરૂરી છે. તે માટે શ્રદ્ધા સંપન્ન બનવાની ખાસ જરૂર છે. આ કાળમાં છે શ્રદ્ધાના મુળિયા હચમચાવનાર ભગવાનના સાધુ વેષમાં રહેલા પણ પાક ચૂકયા છે. શાસ્ત્રના નામે ઊંધી ઊંધી વાત કરી સત્યસિદ્ધાંતને લેપ કરી પિતાનું મન માન્યું અને ફાવતું કરાવવા ઘણાં જ ધમપછાડા પ્રયત્ન કરે છે. શાસનાનુરાગી શ્રદ્ધાળુ જીવે આગળ ચાલતું નથી ત્યારે મહાપુરુષના નામે મહાપુરૂષેનું ગૌરવ હણાય તેવી અણછાજતી હિનકક્ષાની પ્રવૃત્તિ કરતાં પણ જરાય અચકાતા નથી, શાસનમાં એવા એવા વાદવિવાદના બિટા વિપ્લવે પેદા કરે છે જેના કારણે ભેળા-ભવિક પણ ભ્રમિત બને, પણ