________________
3
વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
( પિતાનું વિદ્યાધરપણાનું ઐશ્વર્ય પણ છેડાયું તે આ રાજ્યાદિ વડે શું કરું? તેથી છે સ્વામિનાથ ! જે પર્વભંગ કરવા ઇરછતા નથી તો મારી આગળ આ શ્રી યુગાદીશ્વ1 રના મંદિરને દવંશ કરો.”
આ પ્રમ ણે તેણીના દુશવ્ય રૂ૫ વચન શ્રવણથી જ રાજા જાણે વજથી હણાયેલે હું ન હોય તેમ અચ્છિત થઈને પૃથ્વી ઉપર પડશે. રાજમહેલમાં કેલાહલ દેડાદોડ મચી | ગઈ. તેના પરિવારે કરેલા શીતલ પાણીના છંટકાવાદિ સમુચિત ઉપાયોથી રાજા પુનઃ 4 ચિત્યન્યપણાને પામ્યા. અને ત્યારે પિતાની સંમુખ જ રહેલી તે માયા સ્ત્રીને જોઇને
એકદમ ગુસ્સામાં આવી કહેવા લાગ્ય-હે અધમે! આ તારો આચાર વાણી વડે તારા ! ૧ કુલની અધમતાને જણાવે છે. લોકોમાં પણ કહેવાય છે કે-“આહાર તે ઓડકાર' તું 5 વિદ્યાધર પુત્રી નહિ પરતુ ચાંડાલની પુત્રી લાગે છે. મારા વડે મણિના ભ્રમથી કાચના
ટુકડાને આદર રા. જે દેવ ત્રણે લેકથી વંદિત છે તેમના પ્રાસાદ-મંદિરને ભંગ ૧ આ કરનાર કેઈપણ કઈ રીતના થાય? તે હે સ્ત્રિ! સ્વયં પોતાના જ વચનથી બંધાયેલા છે એવા મને અનૂ (% ૨હિત કરવા) કરવા ધર્મને લેપ કરવા સિવાયનું બીજું જે | માગવું હોય તે માંગી લે. પર્વલોપ અને ચેત્યને નાશ હું સર્વથા પ્રાણભેગે કયારે ? પણ નહિ કરું,
તે સાંભળીને કાંઈક હસીને તેણીએ ફરીથી કહ્યું કે- “હે નાથ ! બીજું માંગ, 1 બીજુ માંગ એમ પ્રમાણે બેલતા તમારું વચન ચાલ્યું જાય છે જે આ પણ તમે સ્વછે કાર કરવા ન મળતા હે તે જાતે જ પોતાના પુત્રનું મસ્તક છેદીને જલદી મને આપો.'
વાચક મિત્રો ! વિચારો સત્વશાલી આત્માની કેવી કસોટી થઈ રહી છે. અગ્નિમાં છે પહેલું સુવર્ણ સો ટચનું થઈને નીકળે તેમ ધર્માત્મા આવા પ્રસંગમાં વધુ મકકમ બની ? તે બહાર નીકળે. જેને ધર્મની પડી ન હોય તે તે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાઓના ભેગે છે. E પોતાનું જ સંભાળીને બેસી રહે છે. પ્રતિજ્ઞાનું જે થવાનું તે થાય પણ “જીવતે નરલ R ભદ્રા પામે' જેવી વાત ને વિચારી પછી સ્વ-પરનું કારમું અહિત કરે. અતુ.
ત્યારે રાજા એ પણ ક્ષણવાર વિચારીને કૃતનિશ્ચયી બનીને કહ્યું “હે સુચને !! ૧ મારે દિકરો મારાથી જ ઉત્પન્ન થયે છે તેથી મારું જ મસ્તક તારા કરકમલમાં હો.” છે. છે આ પ્રમાણે કહીને રાજા તલવારને ગ્રહણ કરીને પિતાનું મસ્તક કાપવા જેટલામાં તૈયાર થાય છે તેટલામાં તેની તલવારની ધાર બુઠ્ઠી થઈ પણ રાજાના અપ્રતિમ સત્તવની નહિ. છે તેથી વિલખે થયેલા રાજા નવી નવી તલવારને ગ્રહણ કરે છે તે પણ તેવી જ થાય .