________________
ક
- વર્ષ : : અંક-૨૯ તા. ૧૮-૩-૯૬:
: ૬૯
શ્રદ્ધાવાળો જ નથી ! ભગવાનના ભક્તને ખાવું ગમે કે તપ ગમે? આતી વખતે દુખ ન થાય કે આનંદ થાય ? હું ભિખારો છું કે ખા.ખા. કરૂં છું ? તિથિ પણ નથી છે તે મારું શું થશે?' તેમ પણ તમને થાય છે ? ભગવાન પાપી હશે માટે તપ કર્યો
હશે ! તમે બધા ધણી માટે તપ નહિ કરવાને ' છે. તમને પૈસા કમાવાનું મન થાય છે કે દાન કરવાનું ય મન થાય છે? ભગનું છે 4 મન છે કે શીલ પાળવાનું મન છે ? ખાવા-પીવાદિ મેજમઝાનું મન થાય છે કે તપ છે કરવાનું મન થાય છે? જેટલી સારી સારી ભાવના છે. તેમાંની જ કેટલી ભાવના છે S ભાવે છે ? ભાવના વીશે ૨ કલાક સશે તે સાથે રહે તેવી ચીજ છે, “આખા જગછે. તનું ભલું થાવ. એકેદ્રિયે પંચેન્દ્રિયપણુ પામે, ભગવાનનું શાસન પામે, આરાધે અને વહેલામાં વહેલા મેહે જાય' આવી ઈચ્છા થઈ છે? ભગવાનનું શાસન પામવા છતાં
હજી ઘર માં કેમ રહ્યો છું ? આ ઘર મારૂં છે કે પારકું છે ? સંબંધી વળગતા આવે શું છે તે કયાં સુધી આવશે ? પૈસા હશે ત્યાં સુધી. બાકી તે સામુ જેવા ય નહિ આવે. { આમ થાય છે? પુજા કરવા જાવ તે મથી જાવ છો અને પૂજા કરી ઘેર જતાં
દુખથી જીવ છે કે આનંદથી જાવ છો? ફરી પાછો પાપમાં જઉ છું, છોડવા જેવી { ચીજમાં જાઉં છું તેમ પણ થઈ છે ? ભગવાનના ભકતને શું શું વિચાર આવે તે ? શું સમજાય છે ? # ' હું હજી શાસનરસી નથી તેનું પણ દાખ છે? જેને આ શાસન સારું લાગે છે. છે તેને પોતાનું બિલ્ડીંગ સારું લાગે ? પિતાને પરિવાર સારે લાગે ? તેને ખાવા-પીવા
દિમાં મઝા આવે ? ભગવાનની ભકિત કરવા છતાં પણ ભગવાનના વચન ઉપર વિશ્વાસ છે નથી. બંગલાને, તમારે માનશો તે તેમાં પ્રેમથી રહેશો, ન છૂટે તેની ચિંતામાં હશે, છે છે તેથી તેને સાચવવા જે પાપ કરશે તેથી દુર્ગતિમાં જવું પડશે” આમ યાદ આવે છે ? * બંગલો ગમે એટલે સંસાર ગમ્ય માંકાણ મંડાઈ ગઈ આમ પણ થાય છે ? ભગવાન છે. ન કહે જેન બંગલાને જેલ માને, સંબંધીને બંધન માને પાને પાપ માને. ઘરમાં રહેલા કે તમે ઘરમાં રહેવું તે પાપ છે તેમ માને છે ? હું ઘર છોડી શકતું નથી તે મારે 1 પાપોદય છેઆમ પણ યાદ આવે છે ? છતે મકાને બીજુ મકાન સારૂં બાંધે તે ય છે. 5 થાય છે કે મારે કયાં જવું છે ? તમારી પાસે બંગલો બાંધવા જેવી શક્તિ આવે છે ? તે પહેલા ભગવાનનું મંદિર બંધાવે કે બંગલે બંધાવે ? પિતાના મકાન બંધાવનારે |
એક મંદિર પણ બાંધ્યું છે ખરું ? મોતીશા શેઠે ઘણા મંદિર બંધાવ્યા તે આજે ય ન તેમનું નામ ચાંદ કરાય છે. '
[ ક્રમશ ]
-
-
-
-
-
*
*