________________
- ચિરંતનાચાર્ય વિરચિત ] ભાવાર્થ લખનાર છે શ્રી પંચ સત્ર શ – મુનિરાજ શ્રી
પ્રશાંતદશન વિજયજી મ. ( [મૂળ અને ભાવાર્થ]
| [ ક્રમાંક-૧૬].
તહ આસપાસદીવ, સંદીણુડથિરાઇભે, અસંદીથિરથમુજજમઈ જહાસત્તિમસંતે અણુસગે અસંસત્તજગારાહએ ભવઇ, ઉત્તરુત્તરજોગસિદ્ધીએ મુચ્ચઈ પાવકમુણુત્તિ | વિરુઝમાણે, આભવંભાવકિરિઅમરાહેઈ' પસમસુહમણહવઈ અપીડિઓ સંજમઅવકિરિઆએ અહિએ પરીસહેવસગ્નેહિં, વાહિઅસુકિરિઆનાએણું છે
આ મુનિએ પંદન અને અસ્પંદન ભેટવાળા આશ્વાસ-વિશ્રાતિ રૂપ દ્વીપને. અને સ્થિર અને અસ્થિર ભેટવાળા પ્રકાશજીપને સારી રીતે જાણે છે અને અસ્પન અને સ્થિર ભેદને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમ કરે છે. કહેવાને ભાવાર્થ એ છે કે આ સંસાર સાગરમાં ભમતા જીવોને વિશ્રાતિ માટે ચારિત્ર રૂપી દ્વીપ છે અને ગાઢ દુખવાલા મોહરૂપી અંધકારમાં પડેલા છને પ્રકાશ માટે જ્ઞાનરૂપી દીપક છે. તેમાં જે ચારિત્ર રૂપી દ્વીપ છે તેના બે પ્રકાર છે તેમાં એક “યંદન’ વાળ એટલે કે સમુદ્રના મા-તરંગે આદિથી ડુબી જાય તે છે અને બીજે “અસ્પન્દન” વાગે એટલે માતરગાદિથી ન ડુબે તેવો છે. અને જે બીજે જે જ્ઞાનરૂપી દીપક છે તે પણ સ્થિર અને અસ્થિર ભેટે બે પ્રકાર છે. સ્થિર એટલે અપ્રતિપાતી-આવ્યા પછી કદી નાશ ન પામે તેવો અને બીજો અસ્થિર એટલે પ્રતિપાતી એટલે આવ્યા પછી નાશ પામે તેવો છે.
તેમાં જે સ્પન્દનવાળ દ્વીપ તે ક્ષાપથમિક ચારિત્ર રૂપ છે અને અસપનાનવાળે દ્વિીપ તે સાયિક ચારિત્ર રૂપ છે. તથા અસ્થિર દીપક તે શ્રાપથમિક જ્ઞાનરૂપ છે અને સ્થિર દીપક તે ક્ષાવિક જ્ઞાન રૂપ છે. તેમાં જે પ્રથમ ક્ષાપથમિક ચારિત્ર રૂપી દ્વીપ અને ક્ષાયે પશમિક જ્ઞાન રુપી દીપ છે તે પ્રતિપાતી-આવેલું જાય તેવું પતનશીલ સ્વભાવવાળું હોવાથી ચિરકાળે ઈષ્ટની સિદ્ધિ માટે થાય છે. અને જે ક્ષાવિક ચરિત્ર રૂપી દ્વીપ અને ક્ષાયિક જ્ઞાન રૂપી દ્વીપ છે તે અપ્રતિપાતી-આવ્યા પછી કદી નાશ પામે તેવું ન હોવાથી તે જ ભવમાં મેક્ષને માટે થાય છે.
આ રીતે તે મુનિ આ ભવસાગરમાં સ્પદના િદવાળા આવાસ વિશ્રાન્તિ