________________
– જ્ઞાન ગુણ ગંગા –
– અજ્ઞાંગ
કયા ક્ષેત્રમાં કયા કયા ચારિત્રનો સંભવ હોય તે અંગે શ્રી “પ્રવચન સારોદ્ધાર'માં જણાવ્યું છે કે
તિહિણુ ય ચારિત્તાઈ બાવીસ જિ|એરવયભરહે છે તહ પંચવિદેહેસું બીયં તઈયં ચ નવિ હોઈ ૬૪૯ો
સામાયિક, દીપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂફમસંપાય અ યથા ખ્યાત સ્વરૂપ આ પાંચ ચારિત્રમાંથી પાંચ ભરત અને પાંચ એ વાતમાં મધ્યમ બાવીશ શ્રી જિનેવરના કાળમાં તથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાંના સાધુઓને સામાજિંક, સૂમસંપરાય અને યથાખ્યાત નામના આ ત્રણ ચારિત્ર હોય છે. જ્યારે છે પસ્થાપનીય નામનું બીજુ અને પરિહારવિશુદ્ધિ નામનું ત્રીજું સામાયિક ક્યારેય હોતું નથી.
તેથી અર્થપત્તિથી એ નિશ્ચિત થયું કે પાંચ ભારત અને પાંચ રવતમાં પહેલા અને છેલ્લા શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં પાંચ પાંચ ચારિત્રને સદભાવ હોય છે.
• ધન-ધાન્યાદિ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ પ્રસિદ્ધ છે. પરંતુ શ્રી પ્રવચન સારદ્વારમાં (દ્વાર-૯૩ માં પાંચ નિગ્રન્થના વર્ણનમાં) ધનાદિ દશ પ્રકારને, પણ બાહ્ય પરિગ્રહ કહે છે. તે આ રીતે.
૧ ક્ષેત્ર, ૨ વાસ્તુ, હિરણ્યાદિ ધન અને શાલ્યાદિ ધાન્ય તે બંને એક ગણને ૩ ધન-ધાન્યને સંચય, ૪ મિત્ર અને સ્વજનાદિ તે રીતના મિત્ર-જ્ઞાતિજને સંગ, ૫ યાન-વાહને, ૬ શયન-પલંગાદિ, ૭ આસન-સિંહાસનાદિ બેઠક, ૮ દાસે, ૯ દાસી અને ૧૦ કુષ્યમાં ઘરમાં ઉપયોગી વાસણ આદિ સાધન.
આ રીતના ધન આદિ દશ પ્રકારને બાહ્ય પરિગ્રહ કહેલો છે. ૦ ચૌદ પૂર્વેના નામ અને સામાન્યથી સ્વરૂપ. (શ્રી પ્રવચન સારધાર-દ્વાર-૯૨, ગા. ૭૧૧ થી ૭૧૮ પ્રમાણ)
૧-ઉત્પાદ પૂર્વ–સઘળા ય દ્રવ્ય અને પર્યાની ઉત્પાદ-ઉત્પત્તિને આશ્રયીને જેમાં પ્રરૂપણું કરાઈ છે તે “ઉત્પાદ’ નામનું પહેલું પૂર્વ છે. તેના પદની સંખ્યા ૧૧ ક્રોડ પ્રમાણ કહી છે. (શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી નંદિસૂત્રની ટીકામાં એક ફ્રડ પ્રમાણ પદની સંખ્ય કહી છે. )