________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તપસ્વીઓને ઉપધાન કરાવનાર તરફથી થાળી વાટકા, ગ્લાસ સેટ તથા પૂ. રામચનદ્ર . તથા પૂ. જિનેન્દ્ર સૂ. મ. ને ફેટે આપેલ.
કાર્યકરોનું સન્માન થયેલ. તપસ્વીઓ તથા સંઘ તરફથી ઉપધાન કરાવનારનું સન્માન થયું.
માળારોપણને વરઘેડે વિશાળ અને ભવ્ય હતે. યુવાને ખડે પગે વ્યવસ્થા કરતા હતા છેલ્લા બંને દિવસ સંઘ જમણ હતું અને તેની વ્યવસ્થા સુંદર ગોઠવાઈ હતી. માળારોપણ ગૌતમ સિંધુ એપાર્ટમેન્ટમાં સુંદર વ્યવસ્થા સાથે થઈ હતી તે વખતે (૧) શાહ વેલજી કચરા થાણા (૨) શ્રીમતી અમૃતબેન નેમચંદ તથા શ્રીમતી કુસુમબેન રમેશચંદ્ર તરફથી ધાર્મિક પુસ્તકનું વિતરણ થયું હતું. સંઘ પૂજને ઉપધાન દરમ્યાન દરરોજ થતા હતા.
અનુપમ ઉત્સાહથી ઉપધાન પૂર્ણ થયા હતા. થાણા નવપાડા શ્રી સંઘ અને તેમાં શ્રી ઓસવાળ સંઘને ખુબ અનેરો લાભ મલ્યા હતા. અને સર્વ કાર્યોમાં વ્યવસ્થા કરવામાં ઉજમાળ હતે. થાણુ નવ પાડામાં આ બધા પ્રસંગે નવા હતા અને તેને સારી રીતે પૂર્ણ કર્યાને આનંદ અને પ્રવચન ભકિત વિના '
વિ, ના લાભના સતષ થશે ઉપધાન દરમ્યાન શ્રી પાર્શ્વનાથ ચારિત્રનું વાંચન પૂ. શ્રી કરતા તથા પૂ મુ. શ્રી દિવ્યાનંદ વિજયજી મ. એ ઉપધાનની ક્રિયા કરવામાં ઘણી કાળજી રાખી હતી. оооооооооооооооооооооо
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ) ૦ ઈચ્છા, મૂચ્છ, ગૃદિધ અને કાંક્ષા સમાન અથવાળા લાગતા છતાં અર્થના ભેદ અંગે
ઇચ્છા-અનાગતા તરાથી પ્રાર્થના-ભવિષ્યકાળ સંબંધી કે ઈપણ અથની પ્રાર્થના.
મૂછ તાતીતનછ પદાર્થ શોચના – હરણ થયેલી ભૂતકાળમાં બેવાયેલ પદાર્થને શેક.
ગૃધિ- વિદ્યમાન પરિગ્રહ પ્રતિબન્ધ : વર્તમાનકાલ સંબંધી પરિગ્રહને
શગ,
કાંક્ષા-અપ્રાપ્ત વિવિધાર્થ પ્રાર્થના ! નહિ પ્રાપ્ત એવા વિવિધ પદાર્થોની પ્રાર્થના
(કમશ:)