________________
911E10 E1H22
થાણું નવ પાડામાં ઉપધાન માળારોપણ મહોત્સવ
અત્રે નવપાડામાં ૪ આ. શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં માગશર સુદ-૧૫ થી ઉપધાન તપ સૌ પ્રથમ થયું શ્રી સંઘમાં તે માટે સોયારી સારી રીતે કરી. ઉપધાન તપ કરાવનાર ભાગ્યશાળીઓ (૧) શાહ રાયશી રૂપા સુમરીયા નેમચંદભાઈ (૨) શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવાર મીઠોઈવ ળા (૩) શ્રીમતી રૂપાબેન હરગણ પેથરાજ ગુંઠા પરિવાર હ: લાલજીભાઈ જોગેશ્વર (૪) શાહ ઝવેરચંદ રણમલ માલદે પરિવાર હ: કિશોરભાઈ (૫) શ્રીમતી મધીબેન લખમણ વીરપાર મારૂ પરિવાર સણસલાવાળા (૬) શાહ મૂળજી ડાયા ગોસરાણી (વરલી) તથા શાહ નેમચંદે કચરા સમરીયા (નાઈરોબી) તરફથી ઉપધાન થયા.
આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર. મ. પ. આ. શ્રી વિજય રાજશેખર સ. મ. પૂ. આ. શ્રી વિજય વીરશેખરસૂ મ. આદિની નિશ્રા મલી હતી.
- શાહ ભગવાનજી કચરા ગોસરાણ આફ્રિકાવાળાના બંગલામાં નવપાડા ખાતે ઉપધાન શરૂ થયા હતા કાર્યકર્તાઓ ભાવિકે અને ભાઈ–બહેને સારી રીતે પરિશ્રમ ઉઠાવતા હતા. માળની સંખ્યા ૩ર હતી ૩૫ વાળા ૨૪ અને ૨૮ વાળા ૨૧ હતા કુલ ૭ ભાઈએ ૭૦ બહેન હતા માળા રેપણુ મહા સુદ-૫ના હતું તે નિમિત્ત પોષ વદ ૧૩થી મહોત્સવ . મહા સુદ-૧ રવિવાર તા. ૨૧-૧-૫ના માળની ઉછામણી થઈ હતી શાંતિ સ્નાત્ર આદિ મહોત્સવ ઉપધાન કરાવનારા તરફથી હ સુદ ૨ના શ્રીમતી કુસુમબેન રમેશચંદ્ર શાહ લંડન તરફથી ૧૦૮ પાર્શ્વનાથ અભિષેક મહોત્સવ રખા હસ્તે વિધિ માટે શાંતિ સ્નાત્રમાં પાનાચંદભાઈ અંધેરી તથા ૧૦૮ પાર્શ્વનાથ પૂજન માટે હેમચંદભાઈ જેઠાલાલ મલાડથી પધાર્યા હતા સંગીતકાર શ્રી મનુભાઈ પાટણવાળા તથા જામનગરથી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામી દેરાસરે દરરોજ ભવ્ય અંગ રચના થતી હતી. ઉપધાન પ્રસંગે , સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી વલ્યરત્નાશ્રીજી મ. આદિ પધાર્યા હતા મહોત્સવમાં પૂ. સા. શ્રી જયરેખાશ્રીજી મ. પૂ. સા. શ્રી ભવ્યદર્શીનાશ્રીજી મ. આદિ પધાર્યા હતા. માળા રેપણ પ્રસંગે પૂ. મુ. શ્રી સર્વોદયસાગરજી મ. આદિ પધાર્યા હતા. અw a૫ છોડનું ભવ્ય ઉજમણું કરવામાં આવ્યું હતું.