________________
+
:
5
+
,.
મારા ભૂલકાઓ,
મહિને પુરે થાને આવી બાલવાટિકા, લાવી સુંદર મઝાની અવનવી વાતે, પીરસ્યા છે અનેક સંસ્કાર પોષક દ્રવ્યો;
ચાલો સાથે બેસીને આપણે સૌ આરોગીએ. - આ રસવંતીના કારણે આપણે સૌ અવરનવર ભેગાં થઇએ છીએ. આપણી માત્રા કાચા સંતરે બધાયેલી છે એવી સૌને ગમે છે. દમનાવટ કેઈને ગમતી નથી. આપણે નથી કેઇના દુશ્મન કે નથી આપણા કેઈ દુશમન આપણી બુદ્ધિ જ મૈત્રી કરાવે છે ને દશમનાવટ પણ તે જ કરાવે છે. - બુધિને કયા માર્ગે વાળવી-ચલાવી તે આપણા હાથમાં છે.
આપણી ઉદધતાઈ ભરેલી બુદ્ધિધના કારણે આપણા મા-બાપ કંટાળી જાય છે, ભાઈ–બહેન ત્રાસી જાય છે. સનેહી-સંબંધીએ ધિકકારે છે, તિરસ્કારે છે, તે છડાઈ ભરેલું . વતન પણ કરે છે,
જે જે બુદ્ધિને ઠેકાણે રાખી મેત્રીભાવ અપનાવશે તે કયારે પણ બીજની આંખમાં અટકશો નહી. બુદિધની સાથે હૃદયની વિશાળતા હશે તે જીવન સુંદર અને સેહામણું બની ઉઠશે. સહુ સાથે પ્રેમ ભર્યું વર્તન કરશે તે સહુ તમને પ્રેમભાવ આપશે. તમારે જીવન બાગ સુંદર રીતે ખીલી ઉઠશે. તમારા જીવનની સુવાસ ચારે બાજુ ફેલાશે. વધુ અવસર....
બીજું તમારા લખાણે કાગળની એક બાજુ લખે. કોઈ પુસ્તકમાંથી લખાણ લીધુ હોય તે તે પુસ્તકનું નામ જરૂર લખવું. ' સંસ્કાર પિષક લખાણને પ્રથમ ન્યાય મળશે. . ટુંકા કથાનક, કેયડા, શેખેળ, હાસ્ય હેજ વગેરે કાર્યાલય ઉપર મોકલવું.
| બસ એજન્મ
રવિશિશુ જૈન શાસન કાર્યાલય, જામનગર