________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
આખરે લક્ષમણુ ઢળી પડયા. તા હું રામને તજીને તારા
આવી જઈશ'
શરણે
ત્રીજા દિવસને સૂર્યોદય થયા.
વાનર સ યના રાક્ષસ સૌન્ટેક્ચર--- ઘાણ કાઢી નાખ્યા. આથી રાષાયમાન થઇને ધમધમતા સુગ્રીવ સીધા જ શત્રુ સૌન્યમાં બે રોકટોક ઘુસી જઈને રાક્ષસ સત્યને ખુડદા કાઢી નાંખ્યા સુગ્રીવથી લગભગ માઢા ભાગના રાક્ષસ સૈન્યના કચ્ચરઘાણ નીકળી ગયેલા જોઈને સ્વય' રાવણુ સુગ્રીવ . સામે સ'ગ્રામ માટે યુધ્ધ મેરચે આવી ગયે અને તે રાવણને જોતાં જ લગભગ દરેક વાનરામાં ભાગ ભાગ મચી ગઈ.
આથી હું ખુદ રામચંદ્રજી સ્વયં યુદ્ધ માટે તૈયાર થતાં વિનય પૂર્ણાંક વિભીષણે તેમને અટકાવીને પાતે રાવણ સામે આવીને
ઉભા રહ્યા.
અને રાવણ ખેલવા લાગ્યા કે- અરે ! વિભીષણ ! તું કંઈક તા વિચાર ? તું દેવાના શરણે ગયા છું. ક્રોધયમાન થયેલા મારા સગ્રામમ, તે બન્નેએ તને કાળીયાની જેમ મારી તરફ ફેકી દીધા છે. શિકારી જેમ પેાતાના શિકાર ડુક્કર તરફ કૂતરાને માલે તેમ તે રામે મારી તરફ તને
—શ્રી ચંદ્રરાજ
***
મેકલ્યા છે. (આમાં રાવણ તે શિકાર અને રામ શિકારી છે તેવુ' કહી' જ રૢ છે) અને તેની પેાતાની જાતને મારા માતના પૂંજમાંથી બચાવી લીધી છે.
હે વત્સ! હજી પણ તારા ઉપર મને વાત્સલ્ય છે. માટે તું પાછે જા. તે રામલક્ષ્મણને જ આવવા દે. તારે વગર ફોગટનું મરી જવાની જરૂર નથી. આવ આવતા પેાતાના લ‘ઢાના સ્થાનમાં પાછે। ક્રૂર, આજે પણ તારી પીઠ ઉપર જ મારા હાથ છે.'
વિભીષણે સ્પષ્ટ શબ્દોમાં સ ́ભળાવ્યુ. દશાનન તમારી સામે રાષાયમાન મનીને રામ પાતે જ યમરાજની જેમ આવતાં હતા પણ આ યુધ્ધના બહાને તમે હજી સમજી શકે તેા સારૂ તેવા ઇરા— દાથી તેમને અટકાવીને હું તમારી સામે આવ્યા છે.... હજી ફરી કહું છુ. કે–મહેરબાની કરીને સીતાદેવીને મુક્ત કરા માર્ હ્યુ આટલુ કરો.
બાકી ઈ તમારા પક્ષે રહેવાથી આવનારા મૃત્યુના ભયથી ફફડી જર્મન કે લંકાની પૃથ્વીનુ રાજ્ય કરવાના અરમાનાથી હુ" તમને છોડીને રામચંદ્રજીના શરણે નથી ગયા. પણ એકમાત્ર સીતાદેવીના કારણે થયેલા ઉજજવળ કુળના અપવાદના ભયથી ડરી જઇને તમને છેડીને રામગ્રાજીના