________________
વર્ષ ૮ અંક ૨૪ તા. ૧૩-૨-૬
| અત્યંત વિકટ સંગમાં સંયમનની પ્રાપ્તિ થવાથી એમને મન એ સંચરનની જાળવણી પ્રત્યેનું અપૂર્વ લક્ષય હતું. જેના પરિણામે દીક્ષા સ્વીકારથી જ ગુર્વાસમપિતતા, ગંભીરતા, સૌમ્યતા, નિકષાયતા, અપૂર્વનિરીહતા, આશ્રિત જનહિતવત્સલતા, નિરભિમાનતા, ગુણાનુરાગિતા, પરમાત્મભકિતલીનતા, દોષહેષતા, ક્રિયાચુસ્તતા, જા પનિરતતા, પરમગુરૂદેવ પારતભ્યતા આદિ અનેકાનેક ગુણરતનેના ઉપાસિકા બન્યા. જેઓશ્રીના
રાગી વચને પ્રતિબંધ પામ્યા તે પરમ ગુરુદેવશ્રીજીને જીવનના અંત સુધી તેઓ અત્યંત સમર્પિત રહ્યા. તેઓશ્રીજીને દરેક બેલ એમણે સહર્ષ ઝીલ્યજેના પ્રતાપે પ્રકૃ૪ પુણ્યરાશિના તેઓ રવામિની બન્ય... !
. એમની ગુણઋદ્ધિથી આકર્ષાઈ અનેક મુમુક્ષુ આત્માઓએ એમની પાસે સંયમ ગ્રહણ કર્યું. નવકારના અડસઠ અક્ષરની સંખ્યા જેટલા દીઘ સંયમપર્યાયમાં તેઓ લગભગ ૨૫૦ જેટલા સુવિહિત ત્યાગી, વૈરાગ શ્રમણગણુના અગ્રણી બન્યા. પિતાના પૂ. ગુરુજી મ. ના કાળધર્મ બાદ સમગ્ર સમુદાયના મહત્વપૂર્ણ પ્રતિની પદની જવાબદારી પણ પૂએ તેઓને સમપી, જેને તેઓશ્રીએ જીવનનાં છેલ્લા શ્વાસ સુધી અપ્રમત્તપણે નિભાવી એક ઉંચે આદર્શ પૂરા પાડવે. ઘેઘૂર વડલાની જેમ પ્રસરેલા તેઓશ્રીના સહવતી શિષ-ગશિખ્યાદિ સમુદાય પર નજર કરીએ તે તેઓશ્રીની અજોડ ગુણસંપત્તિની આછેરી ઝલક થયા વિના ન રહે. સિદ્ધાંતની પ્રત્યેક બાબતમાં તેઓશ્રીએ હંમેશ શાસ્ત્રીય જિનાજ્ઞાને જ પક્ષ લીધે હતે પિતાના આશ્રિતગણને પણ સતત જગત , રહેવા પ્રેરણા કરી હતી.
પિતાને નિત્ય દીધજાપ આદિ વિધિગ પણ તેઓશ્રીએ અચુક જાળવી રાખ્યા. દેવવંદન ગુરુવંદનાદિ દરેક તારક અનુષ્ઠાનેની તેઓશ્રીની પ્રીતિ અને રીતિ દરેકને પ્રભાવિત કરનારી હતી.
પરમ ગુરુદેવને આદર્શ સન્મુખ રાખી આશાતા કર્મના ઉદયે આવેલ વ્યાધિએને પણ પ્રસન્નતાપૂર્વક સામનો કર્યો હતો. હાર્ટએટેક જેવા દઈ માં પણ તેઓશ્રીની સમાધિ અનુમોદનીય હતી. કાર્તિકી પૂર્ણિમાને પુણ્ય દિવસ ! દસ કેઢિ મહામુનિના સિદ્ધિગમનને પુણ્ય દિવસ ! ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ સાધુ-સાધ્વીજીઓના વિહારને દિવસ ! આવા પ્રભાવવંતા દિને જીવનની પૂર્ણાહૂતિ કરી મુકિતમાર્ગની મુસાફરીમાં દિવ્યલોકની વાટે તેઓને આત્મા વિહરી ગયે! એઓશ્રીનાં કાળધમને સમય હતે બપોરે ૩-૫૮ મે.
જીવનમાં સાધેલ અપૂર્વ સમાધિ, અને આશ્રિત ગણને આપેલી સમાધિમાં પરિણમે તેઓ જીવલેણ વ્યાધિમાં પણ સુંદર અનુપમ કેટની સમાધિ સાધી ગયા. તેઓશ્રીનાં