SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ . BIGHTËPIMUUNS 4. WIST SUSSZIWBA ELRTeamOg Hb1210801 A Xİ gasu euro evo LOL PEU NUN YU? 47 તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢફ ! હેમેન્દ્રકુમાર સાસુજલાલ શાહ સુરેશચંદ્ર કીરચંદ - વઢવા). E «ાદ મ7 (જજ 8) "WN 'ઝાઝg વિZI 8. fશera 8 મJ ઇ વર્ષ : ૮ ] ૨૦૫ર ફાગણ સુદ-૨ મંગળવાર તા. ૨૦-૨-૯૬ [ અંક ૨૫ 8 પ્રકીર્ણક ઘર્મોપદેશ ક . -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –૬. (પ્રવચન ૮ મું) . (ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય, વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપના -અવ૦ ) - જે જીવ જારી રીતે ધર્મ કરતે કરતે મરે તે સદગતિમાં જાય અને અધર્મ કરતો કરતે મરે તે દુગતિમાં જય. સુખ પણ ધમીને જ મળે, અધમીને નહિ, સંસારનું સુખ ન મંગાય એમ સમજવા છતાં માગીને મેળવે તે દુર્ગતિમાં જ જાય ? આ વાતની ખબર છે. ? તમારે સંસારને ખર્ચો બધાના મેએ બોલે છે પણ ધર્મને છે { ખર્ચે કેટલો છે તે બોલે છે ? તે બેલવામાં શું પાપ લાગે છે? ' માર્ગાનુસારી જીવ પાસે જેટલી મૂડી હોય તે મૂડીને અડધો કે ત્રીજો ભાગ ધર્મ | ખાતે રાખે. બાકીની મૂડીના ત્રણ ભાગ કરે તેમાંથી એક જમીનમાં દાટે, એક આજીવિકા B માટે રાખે અને એક વેપાર માટે રાખે. ગમે તેવી આસમાની સુલતાની થાય તે ય તેને છે વધે ન આવે તેને કદી અનીતિ કરવી ન પડે. અનીતિ કરીને શ્રીમંત થવા કરતાં 8 મરી જવું સારૂં તેમ તે માને. અનીતિથી પસે કમાઈને ખાવું-પીવું, મોજ મઝા કરવી છે તે મરવા કરતાં ય ભૂંડ છે તેમ તે માને. " મારે માં જ જવું છે. મેક્ષ ન જવાય ત્યાં સુધી સદગતિમાં જવું છે તે ધર્મ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy