________________
, શલશિરોસા.
પ્યારા ભૂલકાઓ,
તમારી વિનંતીને સ્વીકાર કરીને બાલવાટિકા મહિને-મહિને સાહિત્યને રસથાળ લઈને આવે છે. સાહિત્યની દુનિયામાં સફર કરવાની તમને બહુ મઝા આવે છે સાહિત્યની દુનિયા ઘણી રંગીલી છે, વિશાળ અને વિચિત્ર પણ છે. તમે સારું જ સાહિત્ય વાંચતા હશે મન અને મગજને શાંત કરવા માટે વૈરાગ્યનું વાંચન જ ઉપયોગી છે. કચરા પેટીમાં નાખવા જેવું સાહિત્ય આજે ઘણું બહાર પડે છે તેની સામે નજર પણ કરશે. નહિ, કદાચ નજર થઈ જાય તે અડશે મા, અને કદાચ સ્પશી જાવ તે વાંચશો જ નહિ તે વાંચવાથી જ જીવન બરબાદ બની જાય છે. તમે તમારા જીવનની ચાદરને સુંદર બનાવવા ચાહતા હોય તે કયારે પણ મનને ખરાબ કરે તેવું હલકું સાહિત્ય વાંચશે નહિ.
ને. ૨ચલ ચિતડા જેવા નયનો રાત ને દિવસ ટી. વી. જેવા ઇચ્છે છે. જુદી જુદી ચેનલ જેનારા ભૂલકાઓનું ધ્યાન ભણવામાં રહે છે ખરા? બેધ્યાન બનેલા ભૂલકાઓ તમારી આંખોનું નુર ખલાસ થઈ જાય છે. અરે! જીવન બરબાદ કરી બેસે છે. ટી. વી. પરનાં અનેક દર જઈ કરેલી કુચેષ્ઠા, મારફાડ, હત્યા આદિ પણ સાંભળવા મળે છે. આવી કરૂણા ઉપજાવે તેવી સ્થિતિ જોઈને ભુલકાઓ તમારી ઉપર અરેરાટી છુટે છે. ટી. વી.ના દાથી ઉતેજિત બનેલા બાળકે પિતાના જીવનને પાયમાલ બનાવી દે છે. - આજે વાચવામાં અને જોવામાં બેધ્યાન બનેલા ભુલકાઓ પિતાના જીવનને અધેગતિના પંથે લઈ જાય છે. લાગણી બહેલાવનારા સાહિત્ય અને દયે વધુ ને વધુ પ્રસારિત થઈ રહ્યા છે. સંસ્કાર પિષક અને સંસ્કાર ઘડતર થાય તેવા સાહિત્ય , અને દયે પ્રત્યે ઉપેક્ષા જ સેવાય છે ભૂલકાઓ તમે સમજીને આવા ખરાબ સાહિત્ય અને ભયંકર કેટિન દશ્યથી દૂર રહે તે જ વધુ સારું છે. તમારા જીવનને સુઘડ, સુંદર બનાવવા માંગતા હોય તે અશ્લીલ સાહિત્ય અને વિકૃત દરથી છૂર રહેજે. વધુ
અવસરે
રવિશિશુ જૈન શાસન કાર્યાલય, જામનગર