________________
: શ્રી જિનશાસન [અઠવાડિક]
મોટામાં મોટી ભૂલ કરી. ખરે જ કેઈના પ્રત્યે દ્વેષાંધપણું હવામાં આવી જાય પછી આવી ભૂલે થયા વગર રહેતી જ નથી.
ટ્રસ્ટીઓએ કરેલ એક પક્ષીય ઇશવ જયાં સાંગલી સંઘમાં રહેલા કેટલાક ભાગ્યશાલીઓને જાણવામાં આવ્યા એટલે એએને ભારે દુઃખ સાથે આશ્ચર્ય થયું. એ ભાગ્યશાલીઓએ જોરદાર વિરોધ કર્યો અને એક પશીથ ઠરાવ કરીને મોટી ભૂલ કરી છે, એ જણાવી સુધારો કરવા સંઘના ટ્રસ્ટીઓને ફરજ પાડી. તેઓએ વિક્રમ સંવત ૨૦ ૧ શ્રાવણ વદ-૭ તા. ૧૭-૮-૫ ની મીટીંગમાં જે ભૂલ ભરેલ. એક પક્ષીય હરાવ કર્યો હતે. તે આ પ્રમાણે
અમારે શ્રી સંઘ પ. પૂ. શાસ્ત્રામર્મજ્ઞ આ. ભ. શ્રી ભુવનભાનુ સ.. મ. સા. ની માન્યતા તથા તેઓશ્રીના પટાલંકાર વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર પૂ. આ. ભ. શ્રી જયશેષ સૂ. મ. સા. ની માન્યતા અનુસારે
જ પરાધ કરતે રહ્યો છે. અને ભવિષ્યમાં કરતો રહેશે. I ! આવા આ એકપક્ષીય ઠરાવ કરવાની ભૂલ સુધારો કરવા માટે જે બીજા ઠરાવની પત્રિકા બહાર પાડી એમાં વળી બીજી મોટામાં મોટી ભૂલો કરી નાખી છે. એ કંઈ રીતે કરી છે એ જાણવા જેવું છે. તેમજ મહારાષ્ટ્રના સંઘને એકતાને આદર્શ આદેશ આપવાની ડંફાસ મારનારા સાંઘલી સંઘના ટ્રસ્ટીઓ પ. પૂ. આ. ભ. શ્રીરામચંદ્ર સૂ. મસા. તથા તેઓ તરફ શ્રદ્ધા ધરાવતા સંઘ પ્રત્યે કેવી દ્રષભરી દષ્ટિવાળા અને ભેદભાવભરી વૃત્તિવાળા છે તે જાણી લેવા જેવું છે. જેથી એમણે કરેલા ઠરાવની પત્રિકાઓથી ભરમાવાને વખત ન આવે. અને જૈન શાસનની એક મહાન વિભૂતિ રૂપે થયેલા મહારાષ્ટ્રના અનેકાઅનેક ગામમાં જૈન શાસનના સત્ય સિદ્ધાંતને ઉપદેશ આપી લોકોને ધર્મ પમાડવા દ્વારા અનુપમ કેટીને ઉપકાર કરનારા . પૂ. વ્યાખ્યાન વાચપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજયરામચંદ્ર સુ. મ. સા. પ્રત્યે દુર્ભાવ પેદા ન થાય. અને તેઓશ્રીની આશાતનાના પાપના ભાગીદાર ન બની જવાય. '
ભુલ સુધારવા માટેની લાલ રંગના અક્ષરવાળી ઠરાવની પત્રિકામાં સાંગલી સંઘના ટ્રસ્ટીઓ હદયમાં દ્રવૃત્તિ રાખીને લખે છે કે –
પરંતુ આ ઠરાવ કર્યા બાદ એમને ભુલ સમજાઈ કે આ તે અમે વિજયરામચંદ્ર સ. મ. ને માનનારા સંઘે જે રીતે એમને જ માનવાને ઠરાવ કરે છે એ જ અમે કર્યો છે. એમની ભુલનું અનુકરણ અમે કરશું તો મહારાષ્ટ્રના સંઘોને એકતાને આદશ શી રીતે આપી શકશું.”