________________
કે આશાતના ના પાપથી બચે
છે.
સાંગલીને શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજંક સંઘ અનુપમ કેટીની સજજનાને ઘરાવનાર છે. સુંદર કેટીની સરલતાવાળે છે. શાસ્ત્રીય સને પ્રેમી છે. તેની ભક્તિ સંપન્નતા પણ ભાવભરી છે. અને સાધુઓ પ્રત્યેની લાગણી પણ વર્ણનાતીત છે. તેમજ સત્યને પ્રેમી હેવાના કારણે પક્ષપાતી વલણ વિહેણે પણ છે,
પરંતુ સાંગલી સંઘના કેટલાક આગેવાન ટ્રસ્ટીઓ એક પક્ષમાં તણાઈ જવાથી સત્ય પક્ષના પ્રેમી તે રહ્યા નથી, પરંતુ નિષ્પક્ષ પણ રહ્યા નથી. નિપાતાને કેવલ દેખાવ જ કરી રહ્યા છે. એ સાંગલી સંઘના ટ્રસ્ટી ગણાતા આગેવાનોએ ભેજ તીથલના ટ્રસ્ટીઓએ કરેલા ઠરાવનું આંધળું અનુકરણ કરવા દ્વારા કરેલા ઠરાની પત્રિકાઓમાં વાંચતા જણાઈ આવે છે. - • ભેજ તીર્થના ટ્રસ્ટીઓએ કરેલો ઠરાવ તે. શાસ્ત્ર વિરૂધ્ધ વાતથી ભરપૂર છે. તેમ સાંગલી સંઘના ટ્રસ્ટીઓએ કરેલા ઠરાવની પત્રિકાઓ શાક વિરુદ્ધ લખાણવાળી તે છે જ, સાથે જિનશાસનના શણગાર મહારાષ્ટ્ર દેશધારક વ્યાખ્યાન વાચસ્પતિ સવ, પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા તેઓશ્રી પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા સંઘ પ્રત્યેના થી ભરેલી છે. પ્રથમ ઠરાવની પત્રિકામાં પરોક્ષ રીતે સાંગલી સંઘના આગેવાનોએ પિતાને કે તેમાં ઠાલવ્યું છેત્યારે બીજી પત્રિકાના ઠરાવમાં પ્રત્યક્ષ રીતે દ્વષ ઠાલવ્ય છે.
સાંગલી સંઘની દ્રષભરી આવી ઠરાવની પ્રવૃત્તિ જેતા એક વાત યાદ આવી જાય છે. પિતાની જાતને ડાહ્યો માનતે એક દોઢ ડાહ્યો માણસ હતે. એકવાર રેફમાં ને રેફમાં હુંશીયારી બતાવતે રસ્તા પર ચાલી રહ્યો હતો. રસ્તામાં ચાલતા રસ્તામાં પડેલી વિષ્ટાથી પગ ખરડાયે. પગ શાનાથી ખરડાય છે એ જાણવા માટે આંગલીથી , પગે લાગેલી વિષ્ટા લઈને નાકે સુંઘવા લાગ્યને નાકે વિષ્ટા લાગી ગઈ. વિષ્ટાથી નાક ખરડાઈ ગયું. આ દેઢ ડાહ્યએ હુંશીયારીમાં ચાલતા પગ બગાડ. શાનાથી પગ બગડયે તે જાણવા માટે આગલીથી પગમાં લાગેલી વિષ્ટા લેતા આંગલી બગાડી. અને સુંધીને ખાતરી કરવા જતા નાક બગાડયું. આવા જ સાંગલી સંઘના કેટલાક દોઢ ડાહ્યા આગેવાન ટ્રસ્ટીઓ છે એમ લાગે છે.
| દોઢ ડહાપણમાં સાંગલી સંઘના આગેવાનોએ કુલેજ તીર્થના ટ્રસ્ટીઓએ કરેલા ઠરાવનું આંધળું અનુકરણ કરીને ઠરાવ કર્યો. એમાં અમોએ એક પક્ષીય ઠરાવ કરવાની