________________
વર્ષ ૮ અંક ૨૪ તા. ૧૩–૨ ૯૬૩
- ૫૯
નથી અને પૂજા ધણુ મત કરે છે. તમારી પાસે પૈસા વધે તેા બંગલા બાંધે છે, ખીજી પેઢી ખેાલેા છે પણ ‘હુ મંદિર બાંધુ, ઉપાશ્રય ખાં” તેમ મન થયું છે ? ધર્માંથી બધુ જ મળે તેમ કહી ગયા પણ ધર્મ કરે તેને મળે ને? ધર્મ ન કરે તેનું શું થાય ? માટે ધમ કરનારને આટલું જ્ઞાન તે જાઈએ જ કે વાસ્તવિક સુખ શુ. ચીજ છે ? સુખ કયાં છે ? સંસારનુ' સુખ કેવુ' છે ? ગભરાવવાનું શેનાથી છે? ગરીમાઇથી કે શ્રીમ તાઇથી ? ભય શેના લાગે છે ? ધર્મના કે પાપના ? તમારા છેકરા જ તમને કહે કે–બાપાજી ! ધંધામાં આવા પાપ થાય ? આટલી ટેક્ષની ચારી કંસય ?? તે તમે તેને શું કહે ? તને કેણે ભેાળળ્યે ? સાધુની વાત સાંભળવાની પણ માનવાની નહિ. સાધુને શી ચિંતા છે ?' ઘણા બેાલે છે કે-સાધુઓને તેા પારકુ ખાવુ અને મઝેથી લહેર કરવી છે.' તમે તે બધા મજુરી કરીને ખાવ છે ને ? મજુરી કરીને ખાય તેના વાંધા નથી પણ પાપ કરીને ખાય તેના વાંધા છે.
સભા : નજીરી અને પાપમાં ફેર શે
ઉ॰ મજુરી કરે તેને કંઇ પાપી ન કહે. ચોપડા ખાટા લખે તેને પાપી જ કહે. મજુરી કરનારને પકડાવવાના ભય નહિ. ખાટા ચાપડા લખનારને પકડાના સંય સભા : અમે પાપ કરીએ તે મજુરી કરીએ છીએ.
ઉ॰ : તમે જે પાપા કરા છે. તેને મજુરી ન કહેવાય ! તેને તે લુચ્ચાઇ, ખા માશી, હરામખેરી કહેવાય !
પ્ર૦ : સમકિતી સંસારનાં કામાને વેઠ જ માને છે ને?
૭૦ : સંસારનાં કામેાને વેઢ માનનારા સમિકતી જીવસ સારનુ સુખ મળે તે મઝેથી ભગવે? તે સુખ મેળવવાં અનીતિ કરે? જીરુ ખાલે ? લુચ્ચાઇ-લફંગાઇ કરે ? તમને તે સમકિત ખેલવાના અધિકાર નથી. સમકિત શુ` ચીજ છે તે ય તમે સમજતા નથી. સમકતી જીવને તે સુખમય સ'સારથી પણ ભાગી છૂટવાની ઈચ્છા હાય, માક્ષે જવાનું મન હોય તે માટે સાધુ થવાનું મન હેાય. પૈસા મેળવવાનુ કે મેાજમઝા કરવાનું મન ન હોય. તેને તેા ઘર જેલ લાગે, પેઢી પાપનુ સાધન લાગે, પૈસા અનથ કારી લાગે, સબધી ધનરૂપ લાગે, તે તા 'માને કે આ બધા ઉપર પ્રેમ કરુ તા ક ખ ધ થાય. તમને સબંધી ઉપર પ્રેમ થાય કે સાર્મિક ઉપર પ્રેમ થાય ? પૈસા ઉપર પ્રેમ થાય કે દેવ-ગુરૂ અને ધર્મ ઉપર પ્રેમ થાય ? તમને પૈસા ઉપર પ્રેમ છે તેની ના પાડી શકેા તેમ છે? જેને ભગવાન ઉપર, સાધુ ઉપર, ધર્મ ઉપર પ્રેમ હોય તેને ઘર ઉપર, પેઢી ઉપર, કુટુ બી ઉપર, પૈસા ઉપર, ખાવા-પીવાદિ મેાજમા ઉપર કરવા જેવા માનીને કરાય એવા પ્રેમ હાય ખરા ?
(ક્રમશ:)