________________
પ૯૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
|
1 તિમાં જાય તેવી શ્રદ્ધા છે? એ જાણ્યા પછી પણ પાપ ગભરાતાં ગભરાતાં કરે છે છે કે મઝેથી કરે છે? આજે કાયદાની ચેરી માટે ભાગ કરે છે પણ બધા ફફડે છે કે પકડાયા તે મર્યા. તેમ ભય છે; તેમ મઝેથી પાપ કરતાં કરતાં મરીએ તે દુર્ગતિમાં જવું પડશે, જે દુઃખ જોઈતું નથી તે મળશે ને રોઈ રોઈને ભોગવવું પડશે તેવી શ્રદ્ધા છે? | / સભા છે છતાં પાપની પ્રવૃત્તિ છુટતી નથી.
ઉ૦ પાપની પ્રવૃત્તિ છુટતી નથી તેનું દુખ પણ નથી તે જીવ કદી ધર્મ પામી શકતું નથી, ધમી થઈ શકતું નથી. અભવી જીવ મેક્ષે જનારો જીવ જેવું સાધુપણું
પાળે તેવું સાધુપણું પાળે છે છતાં તેનામાં ધર્મ આવતું નથી. છે. ઘણા ધમ કેવી રીતે કરે છે તે ખબર છે? એક સામાયિક કરે તે ય અનુકૂળ તે જગ્યા જોઈએ. તેમાં ય બીજી બીજી વાત કરી લે, ઊંધી પણ જાય ! તે બધું ચાલે છે ને ?
બારમાં પેઢી ઉપર બીજી વાત કરવા કોઈ આવે તે કરે ખરા? તમારામાં અક્કલ છે છે પણ તે અકકલ સંસારના કામ માટે છે. ધર્મ કેવી રીતે કરવું જોઈએ, શા માટે કરવો
જોઈએ તે અકકલ છે ખરી? ભગવાનની પૂજા પણ શા માટે કરવાની, કેવી રીતે કરવાની, જ તે ખબર છે? પૂજામાં મારી સામગ્રી જ જોઈએ એમ પણ યાદ છે ખરૂં ? “જેને પિતાની
મને પૂનમાં ઉપયોગ કરવાનું ય મન ન થાય તે તેને ધર્મ કઈ વાતને તેમ પણ થાય ખરૂં? સંસારમાં કેઈ કહે કે, મારે ઘેર આવીને જ જમી જજે તે જવ
ખરા ? કેમ ન જાવ? ૧ સભા : આબરૂ જાય. છે તે મફત પૂબ કરે તે આબરૂ વધે ને ? મંદિરમાં બેડ મા કે અહીંના | 5 સુખી પણ મંદિરની સામગ્રીથી જ પૂજા કરે છે. આવું બેડ મારવા છે કે ધમાધમ ન કરે આજે મોટો ભાગ મંદિરના દ્રવ્યથી પૂજા કરે છે. પોતાનું કશું લાવતા નથી.
સભા : સાધારણમાં પૈસા ભરે ને ?
ઉ૦ : ઘરના પાંચ આદમી પૂજા કરતા હોય તે ય સાધારણમાં કેટલું આપો આ છો? તમારે ખીસ્સા ખરચે, ખાધા ખરચે, કપડા-લતાને ખરચે ખબર છે પણ ધર્મનો ખરચ કેટલો છે?
સભા શકિત અનુસાર બધા કરે છે. ઉ૦ : આ વાત સાચી છે? સાચી હતી તે કેસર સુખડની ટીપ કરવી પઠત. આજના સુખીએ પિતે એકલાએ મોટે ભાગે મંદિર બાંધ્યું નથી, ઉપાશ્રય બાં