________________
૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસક રને વિશેષાંક
ધનના અભાવે શ્રેષ્ઠીએ ખેતી કરવા માંડી. તેની સ્ત્રી ભાવતા ભેજન ખાય ને પતિને રોળા વગેરે કુત્સિત અનાજ ખાવા આપે. એટલે ભેગાર નામ છે રહ્યો...ને છે. સ્ત્રી ભગવતી બની.
કુલટા એવી તે પરપુરૂષને પણ ભેગવવા લાગી શ્રેષ્ઠી પરમ ધર્મા સુશ્રાવક છે. પણ હાલ પાપોદય વતી રહ્યો છે, છતાં ય શ્રદ્ધાથી જરા પણ વિચલિત થતાં નથી. આ - એક અવસરે શ્રી શાંતિનાથ ભ. ના અધિષ્ઠાયક દેવે વિચાર્યું કે હમણાં સુધી દ્રવ્ય વડે પરમાત્માની ધુપપૂજા વગેરે કેમ થતું નથી? ૨ અવધિજ્ઞાનને ઉપગ મૂકી જાણયું.અ હા હા... હાલ ભોગસા ૨નું પુણ્ય છે ૧ નાશ પામ્યું છે- દરિદ્રતા પ્રાપ્ત થઈ છે. પરંતુ શેઠ જિનેશ્વરદેવને પરમ ભકત છે. છે તેમાં જરાય ઓટ નથી.
અને હું સહાયક બનું! સ્ત્રી તે લંપટ છે- કુલટા છે. જેથી પોતાના પતિ ? ન ઉપર પણ ભકિતભાવ કે પૂજ્યભાવ નથી.
માટે મારે આ શ્રેષ્ઠીને સાનિધ્ય આપવું છે. જ? ભાગ્યવ ને ! દેવને છે. બોલાવવા પડતાં નથી- ધર્મના પ્રભાવે દેવો જ હાજર થઈ જાય છે અધિષ્ઠાયક દેવે છે તે શેઠના ભાણેજનું રૂપ લીધું ને મામાના ઘેર આવ્યા. મામીને પૂછયું- મારા માટે ? કયાં છે ! મામી કહે છેતરે ગયા છે. દેવ ત્યાં ગયે મામાએ કહ્યું તું શા માટે અહી ?
આવ્યું? ભાણેજ (દેવ) બે - તમને સહાય કરવા. મામા કહે ઘેર જઈ જમી લે... 6 તે કહે ના, આપણે સાથે જમશું.
પછી મામાને સહાયક બની ક્ષણવારમાં ખેતરનું કાર્ય પૂર્ણ કર્યું ચાળાને ઢગલે ! { થયા- મામા કહે... કેવી રીતે આને લઈ જઇશું? તરત દેવી શક્તિથી બધું ઘેર લઈ ગયો. છે
આ બાજુ કુલટા સ્ત્રી પોતાના ઘરમાં આવતાં બંનેને જોઈ આભી બની ગઈ- ૨ છે કારણ! તેને જા૨ પુરૂષ (ખરાબ) ઘરમાં હતું. તેને સંતાડી દીધું. તેના માટે બનાવેલી છે 8 લાપસી વગેરે પણ સંતાડી દીધું.
ભાણેજે કહ્યું. મામી? મારા મામા આવ્યા છે તેની આગતા સ્વાગતા કરે ! ! { આમ બોલતાં-ચોળાને ભારો જ્યાં નીર પુરૂષ સંતાડયો છે તેના ઉપર ના પે. દાણું છે
કાઢવા માટે જોર શોરથી પ્રહાર કરવા લાગે. પેલો બીચારે જાર પુરૂષ તે હતપ્રહત છે | બની ગયો. પેલી સ્ત્રી વિચારે છે. મારા વહાલાને મારી નાંખશે એટલે કહે છે.... બંને ? જણ જમી લે !