________________
જૈન શાસનને , રામકતો સિતારે શ્રી ભ ગ સા ર
-પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. - મુંબઈ પારલા (વેસ્ટ) છે -- જનક-હ-અજર અજાજ - --
સહામણું ને સુંદર કપિયપુર નગર બાર સતધારી સુશ્રાવક ભેગસાર શ્રેષ્ઠી. અનન્ય છે ભક્તિભાવથી સભર તેણે શ્રી શાંતિનાથ ભગવંતને નયન રમ્ય સુંદર પ્રાસાદ કરાવ્યા.
હંમેશા ત્રિકાળ પૂજા કરતું હતું. એક દિવસે તેની પત્ની મૃત્યુ પામી શ્રી ! આ વિના ઘર કે ચલાવે ? એમ માની બીજી પત્ની પરો. આ સ્ત્રી સ્વભાવે ચંચળ છે અને મનસ્વી હતી. મહાસ્વાથીને લંપટ હતી. પતિથી ગુપ્ત રીતે ધન ભેગુ કરી
છાપૂર્વક વર્તતી. એજ મજા અમન ચમનમાં શેઠનું ધન સર્વ ખલાસ થઈ ગયું છે તેથી શેઠ ભેસાર બીજે ગામ રહેવા ગયે.
પરંતુ શ્રી શાંતિનાથ પરમાત્માની બંને પૂજા (દ્રવ્ય અને ભાવ) ભૂલતે નહિ. 4 ભાવપૂજા તે ત્રિકાળ કરતે જ. એક અવસરે તેની સ્ત્રી અને અન્ય મિથ્યાદષ્ટિ લોકોએ કહ્યું શ્રેષ્ઠી ? આ તારા ભગવાન કાંઈ ફળ તે આવતાં નથી તે તેવા વીતરાગને છે ભજવાને શું અર્થ ? એની ભકિતથી તે તમને આ દરિદ્રતા આવી. એટલે એના કરતાં હનુમાન ગણપતિ ચંડિકા વગેરે દેવ દેવીની ઉપાસના કરે જેથી તરત ફળ મળે.
આ સાંભળી શ્રેષ્ઠી વિચારવા લાગ્યા કે આ બધા લકે બીચારા પરમાર્થના અભાવે મોહ મદિરામાં મસ્ત થઈ જેમ તેમ બેલે છે, પૂર્વે પુણ્ય કર્યું નથી ને આ છે ભવમાં પુણ્યનું સંપૂર્ણ ફળ ભોગવવાની મહેચ્છા ધરાવે છે તો આ બધાના મૂળમાં છે ગાઢ મિશ્યાની મૂઢતા જ નથી શું ?
અન્ય દેવ શું ન્યાય કરવાના ?
પણ એમ નથી સમજતા કે સંસારના દુઃખનું વિસ્મરણ કરવા પરમાત્માનું છે. મરણ જ અનિવાર્ય છે. વીતરાગ પરમાત્માના ગુણની સ્તવના કર્યા વિના મેહ કર્મ શું નાશ પામશે?
મિથ્યાવના વમળમાં મગ્ન બનેલા જ સાંસારિક ઈચ્છાઓ - આશાઓ પૂર્ણ છે 8 કરવા દેવ દેવીઓને ભજે છે, અને માને છે કે આ દેવ-દેવીઓએ મારી ઈચ્છા/મહેચ્છા છે પૂર્ણ કરી આ કેવલ ભ્રમણ છે.
આમ વિચારી શ્રેષ્ઠી ભોગસાર મનમાં જરા પણ મુંઝાયા નહિ. પરંતુ પરમાત્માના છે ૧ સિધાંતેમાં અડગ રહ્યા. વિષમ પરિસ્થિતિમાં ધર્મ ટકાવી રાખવા મહા કઠીન છે.