________________
૫૬૮ઃ
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સુÖદર વેષભુષાને કરી શુભ મુહુતૅ ગુરૂની પાસે આવે. શ્રી સવની હાજરીમાં, ગુરૂના અભિમ ત્રિત વાસનિક્ષેપ પૂર્વ કે, હુંયાના ઉલ્લાસ-ઉમ`ગપૂર્ણાંક, ચઢતા પરિણામવાળા થઈ સઘળા ય લૌકિક ધર્મોના ત્યાગ કરે અને લાકાર ધર્મને ગ્રહણ કરવા વડે સદ્ગુરૂની પાસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સમ્યકચારિત્ર ધમ'ના સ્વીકાર કરે. આ રીતે દીક્ષાને ગ્રહણુ કરવી જોઈએ એવી શ્રી જિનેશ્વરદેવાની પરમતારક આજ્ઞા છે. આ આજ્ઞા છે મહ કલ્યાણકારી હેવાથી પડિત પુરૂષાએ તેની વિરાધના ન થાય તેની કાળજી રાખવી જોઇએ. આજ્ઞાની વિરાધના પરિણામે મહા અનથ ને કરનારી થાય છે, કેમકે આજ્ઞાની વિશધના સમાન કાઇ જ, અનથ નથી. માટે મેક્ષાથી જીવે તેની આરાધનામાં જ પ્રયત્ન કરવા જોઇએ કેમકે આજ્ઞાની આરાધના સમાન બીજો કાઇ જ માક્ષમાગ નથી. (૧) કૃષમ કાળના પ્રભાત્રે પૂરેપૂરી આજ્ઞાની આરાધના થઈ શકે તા પણુ આજ્ઞા ઉપરના અવિહડ રાગ પૂરેપૂરા રાખવા જોઇએ, આરાધક ભાવ પણ જીવતા રાખવા જોઇએ, જેટલી આજ્ઞાની આરાધના થાય તેટલો આનદ પામવેા જોઇએ અને શકય આજ્ઞાનું પાલન ન થઈ શકે તેનું પૂરેપૂરૂ દુ:ખ રાખવું જોઇએ અને કયારે પૂરેપૂરી આજ્ઞાનું પાલન કરનારા થાઉ તે ભાવમાં રમવુ જોઇએ. તેમજ કદાચ વિરાધના થઈ જાય તે પણ વિરાધનાના ડર પેદા થવા જોઇએ, વિરાધના ન થાય તેની કાળજી રાખવી જોઈએ અને વિરાધક ભાવ, તા ન જ આવવા જોઇએ. આજ્ઞાના પ્રેમ અને વિરાધનાના ડર' જરૂર આત્મકલ્યાણમાં નિમિત્તભૂત બનશે અને સુંદર સયમના પાલનનુ ખળ પણ આપશે અને મુકિતને નજીક પણ બનાવશે.
આ પ્રમાણે પ્રયાગ્રહવિધિના અને જાવનારૂં. ત્રીજુ સૂત્ર ભાવાર્થ સાથે પૂર્ણ થયું. ॥ ઇતિ પ્રવજ્યાગ્રહણવિધિસૂત્રમ્ ॥ (ક્રમશઃ)
-: વર્ષીતપના પારણા માટે વિનનિ :
ભગ
શ્રીમદ્ વિજય કુંદકુ દસૂરીશ્વરજી સ્મૃતિ મદિર સસ્થા તરફથી આદીશ્વર વાનની છત્રછાયામાં દર વર્ષે વર્ષી તપના પારણા જામખ ભાળીઆ મુકામે કરાવવાનુ આયેાજન કરવામાં આવેલ છે અને વૈશાખ સુદ ૩ ને, તા. ૨૦-૪-૯૬ ને શનીવારે સસ્થા તરફથી વર્ષી તપના પારણા કરાવવામાં આવશે.
i
"
વર્ષીતપ કરનાર ભાઈ-બહેનેાને પારણા માટે પધારવાની વિનતી છે અને લાભ લેનાર તપસ્વીઓએ મેાડામાં મે!ડુ' ૩૧-૩-૯૬ સુધીમાં પોતાનુ નામ લખાવવા વિનતી છે. નામ નાંધાવવા માટેનું સ્થળ :
શ્રીમદ્ વિજય કુંદકુ દસૂરીશ્વરજી સ્મૃતિ મંદિર
સ્ટેશન રોડ, નરશી ભુવન મહાજન વાડીની બાજુમાં, જામખ’ભાળીયા-૩૬૧ ૩૦૫