________________
અનંતજ્ઞાનીઓની દષ્ટિએ તે અજ્ઞાનને શિરોમણિ છે. તેનું જ્ઞાન તેને પાપ કરવામાં કામ છે લાગે છે. આજના ભણેલા મથી સારી રીતે શેઠવી ગોઠવીને પાપ કરે છે. અજ્ઞાન હજી { તેનાથી ઓછું પાપ કરતાં હશે ! આજના બહુ સુખી બહુ મોટા ધંધા, મોટાં કારખાનાં 8
મઝેથી લે છે. તેનામાં સમકિત હોય ખરું? સમકિતી આત્મા કર્માદાનતા ધંધા { મજેથી કરે ખરા? આજે મોટેભાગે બહુ સુખી કર્મદાનના જ ધંધા કરે છે, તેવા અહી
આવે તે અમારે બહુ સાવચેત રહેવું પડે. પણ વાત તે ભગવાનની જ કરીએ. તેવાને છે છે ખાટું ન લાગે તેની ચિંતા કરનારે સાધુ સાધુ રહી શકે ખરે? તે સાધુને ય માખઆ ણિયા થવું પડે ને? ભગવાનને સાધુ ભાટ કે “ભાંઠ બને ખરે? પિતાને છે અનુકળની પ્રશંસા કરે તે “ભાટ કહેવાય અને પિતાને પ્રતિફળની નિંદાન 8 કરે તે “ભાંઠ' કહેવાય. આ વાત સમજાય છે ? .
* “આ સંસારનું સુખ ઇરછવા જેવું નથી પણ ફેંકી દેવા જ જેવું જ છે. આ ? 8 વાત જેને કુળમાં જન્મેલા દરેકે દરેક આત્માઓ બોલતા હોય. માટે જ ટેન કુળમાં છે
જમેલ સાધુ થવાની ઈચ્છા રાખે. થવાની ઈચ્છાવાળાને જ ધમ ધમ છે. સાધુ ન થવાની જેની ઈચ્છા ન હોય તેને ધમ ધર્મ નથી.' તેની ભગવાનની પૂજા પૂજા નથી ! કે જેને ગૃહસ્થપણું ખરાબ ન લાગે તે મિયા દષ્ટિ જીવ છે. તમને ભગવાને કહેલી, ગણ– ૭ { ધરએ ગૂંથેલી, શાસ્ત્ર માં લખાયેલી આ વાત સાંભળવી ય ગમે છે? મંદિરમાં ભગવાન 4 થવા જવાનું છે. ઉપાશ્રયમાં સાધુ થવા જવાનું છે. જે કાંઈ ધર્મ કરો તે આગળ છે. છે આગળ ધર્મ પામવા માટે કરવાને છે. ધર્મ વાસ્તવિક રીતે કરનારાને ધર્મ જ વધારે
ગમે. શ્રાવકને સાધુ થવાનું મન હોય. સાધુને અને શ્રાવકને ભગવાન થવાનું જ મન જ
{ આપણે ત્યાં ભગવાન બે છે. સદેહે વિચરતા શ્રી અરિહંત પરમાત્મા અને સકલ 8 કર્મોથી મુકત થઈ મોક્ષે ગયેલા શ્રી સિદ્ધ પરમાત્મા મોક્ષમાર્ગ રૂપ ધર્મશાસનના સ્થાR.પક શ્રી અરિહંત પરમાત્મા છે. તેઓએ બતાવેલા ધર્મને બરાબર કરીને મેક્ષે ગયા તે હું સિદ્ધ પરમાત્મા છે. આપણે નંબર આજ સુધીમાં તેમાં કેમ ન લા ? “હજી પણ છે 8 મને મોક્ષે જવાનું સાચું મન કેમ થતું નથી તેમ કહી ભગવાન આગળ રેયા છે? . આ મંદિરે જાવ તે ક્ષે જવાની ઈચ્છા થાય છે? આપણા બધા જ ભગવાન કયાં છે 8 ગયા મોક્ષમાં. આપણે કયાં જવું છે? “મેક્ષમાં જ જવું . એમ છાતી ઠેકીને ૨ છે કહી શકીએ તેમ છીએ? આજે મોટેભાગે મિક્ષ કેઈને યાદ જ નથી. જે કહે કે છે “મારે મોક્ષે જવું છે તે ખેટું બોલે છે. કેમકે તેને સંસારનું સુખ મેળવવાની જેવી ? , ઈછા છે તેવી મેક્ષ મેળવવાની ઈચ્છા નથી.
(કમશ) 4 9 સુચના : આ મહીનામાં પાંચ મંગળવાર હોવાથી તા. ૨૩૧ ને અંક બંદ રાખેલ છે. જે