________________
– જ્ઞાન ગુણ ગંગા –
– પ્રજ્ઞાંગ
૦ નિર્વેદનું ફળ સંસાર રૂપી કારાગૃહનું વર્જન કરવામાં તત્પર એવી જેના ચિત્તને વિષે દઢ પ્રજ્ઞાબુદ્ધિ હોય છે તે પુરુષ નિદવાળો કહેવાય છે, તે નિર્વેદનું ફળ શું તે અંગે જણાવ્યું છે કે
નિબૅએણું ભંતે છ કિં જણઇ ?” હે ભગવાન ! નિવેદથી જીવ શું પ્રાપ્ત કરે? તેના ઉત્તરમાં ભગવાને કહ્યું કે
નિવેએણું તે દિવ્યભાણતિરિચ્છએસ કામગેસુ વિરજજમાણે નિધ્યેય હશ્વમાગચ્છઈ સāવિસએસ વિરજજઈ ! સવ્યવિસએ સુ વિરજજમાણે આરંભ પરિગ્રહ પરિશ્ચાય કરતિ આરંભ પરિગહ પરિચાય કરે. માણે સંસારમઍ છિદંતિ સિદ્ધિમગ્ર પડિવનેય ભવતિ
નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામ ભેગેને વિષે વૈરાગ્ય પામી, ખરા નિર્વેદને પામે છે અને સર્વ વિષયમાં સાચા ભાવે વિરકિત પામે છે સર્વ વિષ માં વિરક્તિ થવા થી આર -પરિગ્રહને પરિત્યાગ કરે છે. આરંભ પરિગ્રહને પરિત્યાગ કરવાથી સંસાર માર્ગો ઉચ્છેદ થાય છે. અને સિદ્ધિ–મિક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે.
૦ જીવ પોતે જ શુભાશુભ કર્મને કર્તા છે તેમ ભકતા પણ જીવ જ છે. આગમમાં કહ્યું પણ છે કે
* જીવેણું ભંતે કિ અત્તક દુખે પરકડે દુખે ઉભય ડે દુકખે?ગેયમાં અત્તકડે ને પરકડે તદુભયંકડે ”
હે ભગવંત ! જીવ શું પોતે જ કરેલાં દુખે ભગવે છે કે બીજાએ કરેલાં ભગવે છે કે, પોતે અને બીજાએ ઉભયે કરેલાં દુખે અનુભવે છે ? હે ગૌતમ ! જીવ પોતે કરેલાં દુખે જ અનુભવે છે પણ બીજાએ કરેલાં કે ઉભયે બનનેએ કરેલાં દુખે ભેગવત નથી.”