________________
-
|
ચિરંતનાચાર્ય વિરચિત |- ભાવાર્થ લખનાર શ્રી પંચે જ & I - મુનિરાજ શ્રી
પ્રશાંતદર્શન વિજયજી મ. [મૂળ અને ભાવાર્થ] | [ ક્રમાંક -૧૨]
કમની વિચિત્રતાથી માતા-પિતા પ્રતિબંધ ન પામે તે શું કરવું તે કહે છે–
અબુઝમાણેસુ અ, કમ્મપરિણુઈએ વિહિજજ, જહાસત્તિ તદુવકરણું આવાયસુદ્ધ સમઈએ કાણુઆ ખુ એસા કરુણુ ય, ધમપાહાણજણનું જણશ્મિ છે તો અણણણાએ પહિજિજજજ ધમ્મ અણુહા અણુવહે ચેવ ઉવહિજુર સિઆ ધસ્મારાહણે ખુ હિએ સવ્વસત્તાણું તહા. તહેઅ સંપઠિજજા સવહા અપડિરજજમાણે ચઈજા તે અકાણગિલાણે સહસ્થચાગનાએણું છે
કદાચ તથા પ્રકારના કર્મપરિણામને લીધે માતા-પિતાદિક પ્રતિબંધ ન જ પામે તે પિતાની શક્તિ પ્રમાણે પિતાની બુદ્ધિથી તેમને આવક અને ઉપાય વડે શુધ એવું આજીવિકાનું સાધન કરી આપતું. બીજાની પાસે વ્યાજે પૈસા મુકી કાયમ માટે તેમને નિર્વાહ થયા કરે તેવી જે વ્યવસ્થા કરવી તે આય-આવક કહેવાય છે. તેવી કાયમી આવક ન હોય તે પિતે બીજા ઉપાયે વડે તેમની આજીવિકા ચાલ્યા કરે તેવા પ્રયત્નો કરીને જય, કેમકે, આવી ચિંતા કરવી તે જ તેઓ પ્રત્યેની સાચી કૃતજ્ઞતા છે, સાચી કરૂણા છે. આ કૃતજ્ઞતા એ જ ધર્મની પ્રધાન જનની છે, લેકમાં શાસનની સાચી ઉન્નતિને કરનારી છે. આ રીતે તેના જીવન નિર્વાહની વ્યવસ્થા કરી, તેઓની સહર્ષ અનુમતિ મેળવી સમ્યફચારિત્ર , ધર્મને ' અંગીકાર કરે જઈએ. આટલું કરવા છતા પણ માતા-પિતાજી જે સંયમને માટે સંમતિ ન જ આપે તે ભાવથી અંતઃકરણથી માયા૨હિત પણ દ્રવ્યથી–બહારથી માયાવી થવું કહ્યું છે કે“જ્યાં પિતાનું અને પારકાનું આ ભવ અને પરભવમાં હિત થતું હોય તેવું દેખાતું હેય તે સામી વ્યક્તિને સમજાવવા માટે હયાથી નિર્માયી પણ બહારથી માયાવી થવું જોઈએ” અર્થાત્ માયાને આશ્રય કરીને પણ હિત થતું હોય તે કરવું જોઈએ પણ દુન્યવી સવાર્થ માટે માયાને આશ્રય ન જ લેવાય. કેમકે ધર્મનું આરાધન જ સઘળા ય પ્રાણીઓને માટે હિતકારક છે. તે બેટી માયા કઈ રીતે બતાવવી. તે માટે કહે છે કે માતા-પિતાદિને કહેવું કે “મને ખરાબ સ્વપ્ન આવ્યા કરે છે તેથી મારું મરણ