________________
છે
૫૧૮ :
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૨ મલે પણ “મારે મોક્ષ જ જોઈએ છે તે માટે હું ધર્મ કરૂં છું” આ જવાબ કેટલા | આપે ?
ધર્મથી બધું જ સારું સારૂં મળે તેમ સમજાવવું છે, પણ જે સંસારના છે સુખના જ લાલચુ ન બને માટે દુનિયાનું સુખ ભૂંડામાં ભૂંડું છે તે વાત સમજાવી રહ્યા { છે. સંસારનું સુખ તે દાખરૂપ છે, દુખફલક છે અને દુખની જ પરંપરાને વધારનારું છે છે. તે સુખની ઈચ્છા પણ પાપથી જ થાય પણ મલે પુણ્યથી. સંસારનું સુખ મળે ધર્મથી છે R જ પણ તેના માટે ધર્મ કરાય જ નહિ. આ એક બહુ જ મહત્વની વાત છે. આ વાત ? છે ન સમજાય ત્યાં સુધી ઠેકાણું પડે નહિ. જગતને આ વાત કહેનારા શ્રી અરિહંતપરમહમા છે છે છે અને તેમનું શાસન છે.
આજ સુધી આપણે સંસારમાં કેમ રખડયા? “અનંતા શ્રી અરિહંત પરમાત્મા મોક્ષે ગયા. બીજા પણ અનંતા આત્માએ મેક્ષે ગયા. છતાં આપણે નંબર કેમ ન છે લાગે તેમ શ્રી નવકાર મંત્ર ગણનારા “આપણને વિચાર આવે છે? “મારે ઝટ માણે છે { જવું છે તે માટે જ ધર્મ કરે છે તેવા વિચારવાળા કેટલા? આ થિચાર ન બાવે છે તે ધર્મ શા માટે થાય છે તે નકકી કરે. તે રીતે ધર્મ કરનારા જ સંસારમાં ફટકારી જે કરે તેમાં નવાઈ છે? તે ધર્મથી ડું સુખ મળે અને તેના ફળ તરીકે અનંતુ દાખલ 8 મળે તે ખબર છે? આ વાત ન બેસે તે ચાલે ? જે સાધુ એમ કહે કે, મારે માથે જ
જવું છે તો તે સાધુ સાચે બાકી બીજ વેષધારી ! સાધુ પણ સંસાર છોડયા પછી સંસારના સુખમાં જે ફેસે, માન-પાન, ખ્યાતિ-પ્રતિષ્ઠાદિમાં પડી જાય તે તેનું સાધુપણું ટકી શકે ખરૂં? તે ય મરીને કયાં જય? તમે બધા પણ સંસારના સુખ માટે શું શું કરે છે? જ કેટલા પાપ કરે છે?
સભા -પાપમાં જ બેઠા છીએ. ઉ૦ : તે ય પાછા મઝામાં બેઠા છીએ તેમ કહે.
અમે પાપમાં જ બેઠા છીએ તેમ જાણે તે તેનું દુ:ખ છે? અને પાપમાં બેઠા | છીએ તેમ સમજયા હોય તે દુઃખી હોય કે સુખી હેય? પાપથી દુઃખ જ આવે તેની ! ૧ શ્રદ્ધા છે? આ શ્રદ્ધા હોય તે માણસ મથી પાપ કરી શકે ખરા? તમે બધા ચેરી |
કરે છે તે કેવી રીતે કરે છે? સરકારની ચેરી કોઈ નહિ કરતું હોય તેમ નહિ હોય. છે છતાં ય મેટા શ્રીમતે મારી પાસે કાંઈ જ નથી તેમ બેલ્યા કરે છે તે શાથી? આજે છે સરકારના માણસે ય મોટે ભાગે પ્રામાણિક રહ્યા નથી. તે પણ તમારી જેમ પૈસાના