________________
“હા છનાલા શબનવાના છ-નામાના કહી શકી:
જ, નિદાન એટલે શું ? .
–પૂ. આ. શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ -
-- - - -- દેવિંદ વર્દિતણાઇ–ગુણરિદ્વિપત્થણમય !
અહંમ નિયાણચિંતણ–ગુણાણુગચંત લા * અર્થ : દેવેન્દ્ર અને ચક્રવતીના ગુણ અનેવિભૂતીની પ્રાર્થના સ્વરૂપ જે અધમનિયાણું કરવું તે (અત્યંત અજ્ઞાનથી અનુગત ચિત્તવાળું જે ધ્યાન તે) આ નિયાણા સ્વરૂપ શું આર્તધ્યાન છે..
સુખ મેળવવા માટે ઘધે નુકસાનને છે?
સંસારના સુખની અભિલાષાને અંતરમાંથી દેશવટે દેવા માટે ધર્મની આરાધના જ્ઞાનીઓએ ઉપદેશેલી છે. અંતરમાં સુખની લાલસાની સળગતી સગડી ચાલુ હોય; એને જે મેળવવાની તમન્ના હોય એ જીવ સુંદર ધર્મસાધના કરી શકતું નથી.
સંસારની સમસ્ત કામનાઓને દુર કરવા માટે જ ધમની આરાધના કરવાની છે વસ્તુ મેળવવા માટે જે ધર્મ સાધના કરે છે એ કદાચ ધર્મના પ્રતાપે કઈક મેળવે પણ પરિણામે ઘમના સુંદર ફળને હારી જાય છે. '
દાન-લે કેમાં માન મળે-કીર્તિ મળે નથી માટે આપવાનું. . શીલ-રીરના સૌષ્ઠવ માટે પાળવાનું નથી.
તપ-લે કે પ્રશંસાના પુષ્પ વરસાવે માટે નથી કરવાને. હિક એટલે આ ભવના અને આકૃષિક-એટલે પરભવનાં-સુખે માટે જે ધર્મ કરે છે તે નુકશાનને ધંધે આપણને પાલવે નહિ.
ધનના દેહને ઉતારવા દાન દેવાનું છે. વાસના અને વિકારથી બચવા શીલ પાળવાનું છે. આહાર સંજ્ઞાને કાબૂમાં રાખવા તપ કરવાનું છે.
આ સિવાયની ભાવનાથી-(સુખ મેળવવાની ઈચ્છાથી) ધર્મ કરવા તે નુકશાનને છે તમે કરશે તે તે સહા ગણાય ખરું?
સભા આજ સુધી ધમ, સુખ મેળવવા કર્યો એમ લાગે છે માટે તે ભાવને પેલે પાર પહોંચી શક્યા નથી. સમુદ્રમાં પેલે પાર જવા સ્ટીમરમાં બેસે પણ એ જ