________________
ભાભર નગર મઠન શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે છે શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારે છે
પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ. સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે.
પાંચ જિનાલયો : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ ૬ ૨. શ્રી શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય
ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આય- 4 ( બિલ શાળા, ભોજનશાળા,
પાંજરાપોળ : જીવદયાની જત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે R નાના મોટા ૧૫૦૦ હેરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા છે ઢેરને આશ્રય મળતો હોય છે.
- જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા- જ્ઞાનમંદિર જૈન 8 બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગુજ્ઞાનની અપૂર્વ જોત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્માદાતા પરોપકારી પૂ બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિજયજી મ. સા. પૂ. આચાર્યદેવ શ્રી શાન્તિચદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સ યનિધિ પૂ. 8. આચાર્યદેવ શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાને ઉપક. ૨ ભુલી શકાય એવું નથી,
તા. ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર ભીલડી-વાવ 8 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ. ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું ? { નક્કી કર્યું છે. છે સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ કેન ન ૮૪૨૬૯૭૧ ?