SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G SEN 84 අපපපපපපපපපපපපපපපංතපදං පදී હું પતી | ADJUST IS 9 સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦ ૦ ૦ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ સાધુઓએ અર્થ– કામનો ત્યાગ કર્યો છે, શ્રાવકો તે બેને ત્યાગ કરવાને અભ્યાસ કરે છે, સમકિતી જ તે બેને ત્યાગ કરવાની લાલસા રાખે છે. અને આ માર્ગોનુસાર જો તે બે અનીતિથી મળતા હોય તે તેને ઝેર જેવા માને છે. છે જેનું હસું ન સુધરે તે ગમે તેટલું ભણે તેય ભયંકર થાય. પિતે ય ડુબે છે અને બીજા અનેકનેય ડુબાડે. ૦ જયાં સુધી અર્થ-કામ ભૂંડા ન લાગે, અનુકૂળતા પર દ્વેષ ન જાગે, પ્રતિકૂળતા છે 0 પર રાગ ન થાય ત્યાં સુધી કોઈને વિસ્તાર થાય નહિ. ૦ જગતમાં કેઈપણ પાપ થાય છે તેના મૂળમાં અર્થકામ જ છે. તે બે પર ગુસ્સે છે ન આવે તે જૈન થવા લાયક નથી. અને તે છે માટે હું કામ કરવું પડે અને ૨ ગુસ્સે ન આવે તે આર્ય કહેવરાવવા પણ લાયક નથી. ૦ જમેલાને દુનિયાનું સુખ અને સુખ સામગ્રીની જરૂર પડવાની પણ તે ચીને બૂડી છે. આ તેમ માને તે ધર્મ પામવા માટે લાયક છે. • જૈન જાતિ- કુળમાં જન્મે તે જૈન નહિ પણ ઘર-બાર, પૈસાટક, કુટુંબ-પરિ. વારાદિ છોડવા જેવા છે. એમ માને તે જૈન ! ૨ ૦ અન્યાયથી પૈસા કમાનાર, મળે તે મૂછ પર હાથ ફેરવનાર મોટા થઈને ફરનારા ૨. જે તે નથી પણ આર્ય પણ નથી. - જૈન મેક્ષની ઇચ્છા હોય તે આયક કહેવાય, જેને મોક્ષની જ ઈચ્છા હોય તેને ૨ જેન કહેવાય. ૪ ૦ કશું છૂપાવવા જેવું જેની પાસે ન હોય તે માર્ગનુસારી ! a , જેને દુર્ગતિમાં ન જવું હોય અને સગતિમાં જવું હોય તેને પિતાનું જીવન છે. બદલવું પડે. જીવન બદલવું તેનું નામ જ સાધુ-સાદેવી, શ્રાવક-શ્રાવિ કાપણું! 3 අපපපපපපපපපංපපපපපපපපපපපපුංචි જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું %පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපප
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy