________________
વર્ષ ૮ અંક ૧૮ તા. ૨૬-૧૨-૯૫ :
સ સ્થા
તથ પાઠશાળાઓમાં ઉદાર સખાવતા કરી છે. તેઓનું સમગ્ર જીવન ધર્માં આરાધના શ્રી શત્રુંજ્ય તીના છ’રીપાલીત સંઘ, વાણુ" યાત્રા, વિશસ્થાનક તપ, વરસી તપ, નિત્ય સેવા પુજા તેમજ સામાયિક પ્રતિક્રમણ અને સાધુ-સાધ્વીજી ભગવ`તાની વયાવચ્ચ તથા સામિ ક ભકિતથી ભરપુ તેમનું જીવન હતું. જીવનના અંતિ કાળ સુધી દેવ-ગુરૂ અને ધર્મીની ભકિતમ. સંદેવ તત્પર રહી ‘અરિહંત અરિહંત' ના મગલમયી શબ્દો સ્વમુખે ઉચ્ચારી તેએ એ આ નશ્વરદેહના સાંજના ૪-૪૫ વાગે ત્યાગ કર્યાં હતાં. નવી પેઢીમાં ધાર્મિક જ્ઞાન અને સસ્કારનું સિચન કરવા માટે પાઠશાળાની સ્થાપના અને પ્રગતિમાં તેઓએ ઉદાર ફાળે આપ્યા છે. જન્મભૂમિ રાજસ્થાનના પાલી જીલ્લાના ખેડા ગામમાં એશ્રીએ ઉત્તમ સખાવત કરી હતી. પ્રાપી પિતાના ભાગ્યશાળી પુત્રા શ્રી ઇન્દ્રલજી, શ્રી ચંપકલાલજી, શ્રી દિનેશકુમાર શ્રી રહિતકુમાર અને શ્રી અશ્વિનકુમાર પણ પિતાના પગલે શાસનની સુદર સેવાઓ બજાવી રહ્યા છે.
પસળી સળગી ગઈ જીવનની સુવાસ પ્રસરાવીને, દીપક બુઝાઇ ગયે। પ્રકાશ રેલાવીને, પુષ્પ કરમાઈ ગયુ.. સૌરભ ફેલાવીને જાનાર તેા જાતા રહ્યા, સદ્ગુણ એના સાંભળે.
શ્રી વીર પરમાત્મા સ્વ. શ્રી ના અમર
આત્માને શાવત
અભ્યર્થના.
શાંતિ આપે એજ
શ્રી ગઢસિવણા (રાજ.) નગરથી
છ’રી
શ્રી જેસલમેર મહાતી પાલિત પદ યાત્રા સંઘ.
પૂ. સાધુ-સાધ્વીજી ભગવાને હાર્દિક આમત્રણ.
પાવનનિશ્રા–સિધ્ધાંત મહેાધિ. સ્વ. પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મ.ના શિષ્ય પૂ. પન્યાસપ્રવર શ્રી કુલચન્દ્રવિજયજી મ. તથા પૂ. ગણિવર શ્રી નિપુણચંદ્ર વિ. મ. આદિ
મંગલ-પ્રયાણુ મહા સુદ-૭ શુક્રવાર તા. ૨૬-૧-૯૬. પૂર્ણાહુતિ ફાગણ સુદ-૪ ગુરૂવાર તા. ૨૨-૨-૯૬.
સંપર્ક તપા ચૌમુખ મૉંદિર સૌધ ગઢસિ– વાણા-૩૪૪૦૪૪ જી. બાડમેર (રાજ.)
७
થાણા-અત્રે નવપાડામાં પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્ર સૂ. મ. પૂ.આ. શ્રી વિજયરાજશેખર સૂ. મ. પૂ. આ. થી નવી શેખર સૂ. મ· આદિની નિશ્રામાં માગસર સુઢ ૧૫ થી ઉપધાન શરૂ થયેલ છે ભાઈએ અને ૭૦ બહેના કુલ ૭૭ ની સખ્યાથી આરાધના સુર ચાલે છે સુદ ૫ ને તા. ૨૪-૧-૯૬ ના માળ મહાત્સવ છે તે નિમિતે પૉંચાન્તિકા મહાત્સવ વિ. નુ આદિનું આયેાજન થયેલ છે.
મહા