________________
શ્રી જૈન શાસન [અઠવાડિક]
આતપ્રેત છે અને જગતના સઘળા ય જીવા કલ્યાણકારી આજ્ઞાને સ્વીકારનારા બને તેવા પ્રયત્ના કરે છે તેવા શ્રી આચાય ભગવતાદિની આજ્ઞાને સ્વીકારનાર હુ' થાઉ'. કેમકે ભગવાનની આજ્ઞાનું પાલન એ જ અનાદિ કાળથી આત્મા ઉપર એકચક્રી રાજ કરનાર માહુના નાશ કરવાનું શ્રેષ્ઠ સાધન છે. જેમ જેમ આત્મા ઉપરથી માહરા અધિકાર ઊઠતા જાય છે તેમ તેમ આત્મા અયામથી વાસિત થતા જાય છે અને જેમ જેમ નિ:સગાવસ્થાને પામે છે તેટલા તેટલા પ્રમાણમાં અહી જ આત્માના સાચા સુખને અનુભવ કરનારા થાય છે.
૪૮૨ :
થવાથી
આ પ્રમાણે કુશલાનુષ્ઠાનના અભ્યાસની વૃદ્ધિ વિશુદ્ધ વિશુદ્ધ પરિણામની બારા વડે કર્મોના નાશ થવાથી આ સાધુ ધ'ની ચૈાગ્યતા પ્રાપ્ત થાય છે. સૌંસારની સાચી અસારતા અને સચમની સુ'દરતાનું સાચું ભાન થવાથી આત્મા સ'સાથી વિરકત થાય છે' અને 'સયમની અભિમુખ થાય છે. સ'સાર ઉપરથી જ્ઞાનગભિ ત વૈરગ્ય ઉત્પન્ન થવાથી જીવ સઘળા ય ખાદ્ય પદાર્થા– સયાગાની મમતાથી રહિત, કાઇને પણ પીડા નહિ કરનાર, અનાદિ કાલીનાગ-દ્વેષ રૂપ કર્મોની ગાઢ ગાંઠને શુધ્ધયથાં પ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરવડે ભેદીને, વિશુદ્ધ અને શુભ કડકની વૃધ્ધિ વડે વિશુદ્ધ વિશુદ્ધ પરિણામવાળા થઇ સવિગ્ન એટલે માક્ષના અથી થાય છે.
આ પ્રમાણે ભાવથી સાધુ ધર્મીની પ્રાપ્તિના ઉપાયભૂત અર્થાંને સૂચવનારૂ બીજી સાધુ ધમ પરિભાવના' નામનું સૂત્ર પૂર્ણ થયું.
॥ ધૃતિ સાધુધમ પરિભાવનાસૂત્રમ્ ॥
(ક્રમશઃ
* શ્રી મહાવીર પ્રભુને અનંતશઃ વન્દના ! મેાહસલબલમ નવીર, પાપપ ગમનામલનીર ! કરેણુહરણ કસમીર, ત્વં જિનેશ્વરપતે જય વીર ઘં
માહ રૂપી મલ્લના સૈન્યનુ મદન કરવામાં શુરવીર, પાપ રૂપી *ક-કાદવને ધાવામાં નિમલ નીર-પાણી સમાન, અને કમ રૂપી રજનુ હરણુ કરવામાં વાયુ સમાન એવા શ્રી જિનેશ્વર પતિ શ્રી વીર પરમાત્મા આપ જય પામેા.