________________
:
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
( અનુ. ટાઈંટલ ૨ નુ' ચાલુ )
અને પારકી પલેાજણમાં, પારકી ૫'ચાંતમાં જ પડે તેમે અધમાધમ જીવા કહ્યા છે. આજે તે। આમાંથી કેણુ બાકાત હોય તે જ કહી શકાય નહિ, પારકી ચિંતાને ખાજો લેનારાને આ લપડાક જો લાગે તે ય કામ થઈ જાય, પણ પરિન દાના રસ એવા છે કે બધા રસાને ભૂલાવી દે છે ?
માટે આત્મન્ ! તું જ દી' અને તું જ ડાકટર, તુ માટે પ્રામાણિકપણે તારી જાત કયાં છે તે વિચારી લે ચાલવા પ્રયત્નશીલ બની ઉત્તમાત્તમ બની જા. તે જ તેને આત્મસાત્ કરી આગે કૂચ કર... સફળતા સાધ... (અનુ. પેજ ૪૪૬ નું ચાલું)
જ વકીલ અને
અને ઉત્તમ કક્ષાને માગે આ સુભાષિતના ૫૨મા છે.
પ્રજ્ઞાંગ
આપનું લખાણ વાંચી લાખાબાવળની ચેાપડી અમે ફરીથી ધ્યાન પૂર્વક વાંચી ગયા. તેમાં ચંદનબાળા બેઠકના આપે જણાવ્યા છે તેવા જુઠા કે વિકૃત અહેવાલ અમારા વાંચવામાં આળ્યા નથી. આપે તેમાંના કયા લખાણને ઉદ્દેશીને આવુ. લખ્યુ છે તે આપે સ્પષ્ટ જણાવવું જરૂરી હતું. આ ચાપડીમાં પૂજ્ય પંન્યાસજી મ.ની માગણી પ્રમાણે દરેક મૂળ પાઠે, તેના ગુજરાતી અથ અને તેના ભાવાર્થ સ્પષ્ટ રીતે રજુ કર્યાં છે, જે દરેક જિજ્ઞાસુઓએ ધ્યાનપૂર્વક વાંચી અત્ય'ત મનન કરવા ચૈાગ્ય છે.
અહેવાલમાં આપે પૂ. આચાર્ય દેવ શ્રી જિનેન્દ્રસૂરિ મ, તથા પૂ. મુનિરાજ શ્રી નયવર્ષોંન વિજયજી મના શબ્દો ટાંકયા છે તે અમને બરાબર જણાતા નથી. તે માટે આપ તે બને પૂયાને મળી ખુલાસા કરી લે અને તેમાં ક્રાંઇ કાંઇ ભૂલ જણાય ત સુધારી લેશેા તેવી આપ સજ્જને પાસે અપેક્ષા રાખીએ તા તે વધારે પડતી નથી.
એ જ આપના અહેવાલના ઘણા મુદ્દા વિચારણા માગે છે પણ પત્ર લાંબા થવાને ભયે જણાવતા નથી. લિ. આપના સાધમિકા વિચાર કરતાં મને ઉપરનું' લખાણ સાચું લાગ્યું છે.
કેશવલાલ માડીલાલ
કાંતિલાલ ચુનીલાલ શાહ નરેશભાઈ ડાહ્યાભાઈ રાજુ ભાઈલાલ શાહ
નોંધ : સાડા ત્રણ કલાકની સર્ચાના ઉપસ'હારમાં પૂ. ૫'. શ્રી ચ ંદ્રશેખર વિજયજી મહારજે કહ્યું કે આપણે નીચલા લેવલે રહેલા ગમે તેટલી ચર્ચા કરીએ પણ કાંઇ પરિણામ આવવાનું નથી. એ તે જયારે ચાર તમારા વડીલે। અને ચાર અમારા વડીલે બેસે અને એક લવાદ બેસાડવામાં આવે તે જ નિય આવી શકશે. તેએશ્રીના આ અભિપ્રાય મુજબ સાડા ત્રણ કલાકની ચર્ચાનું પરિણામ શુન્ય હતું અને આપના અભિપ્રાય મુજબ ચર્ચાના સપૂર્ણ નિ ય આવી ગયા અને સ'મેલનના ઠરાવા સ'પૂર્ણ શાસ્ત્રીય અને સાચા સાબીત થઈ ગયા, આ બે અભિપ્રાયમાં કયા અભિપ્રાયને વજન આપવું તે આપ જ સ્વય' વિચારી લેશે. (કા. વદ ૧૦ શુક્રવાર તા. ૧૮-૧૧-૯૫) (માંધ :- ભાઈ કેશવલાલ મોતીલાલે પૂત્રની પત્રિકામાં સહી કરી હતી હવે આ લખાણ તેમને બરાબર લાગ્યું" અને સહી આપી છે તે આનંદની વાત છે અને તે રીતે સૌ સમજે તે વિવાદ સર્કલાઈ જાય અને શ્રી જૈન શાસન જય પામે) સ