________________
--
૪૬૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
કા. વ. ૧ના વિશાળ મેદનીની હાજરીમાં એમની સ્મશાનયાત્રા અંગેના વિવિધ ચડાવાઓના આદેશ અપાતા સારી ઉપજ થવા પામી હતી. બપોરે ૧૧ વાગે એઓશ્રીની જરીયન પાલખી ઉપાડવામાં આવી હતી અને અમદાવાદના વિવિધ ઉપનગરમાં ફરી મધ્યાહન બાદ વાસણા ખાતે આવેલા સુશ્રાવક સી. એમ. શાહ ચેરીટેબલ ટ્રસ્ટના વિશાળ પ્લેટની સુયોગ્ય ભૂમિ પર એમના સાંસારિક પરિવારજનોએ એમના સંયમપત દેહને અગ્નિસંસ્કાર કર્યો હતે. એ અવસરે જીવદયાદિની ટીપ પણ સુંદર થઈ હતી.
એઓશ્રીએ પિતાના ૬૮-૬૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં સજેલ ૨૫૦-૨૫૦ સુવિહિત શ્રમણને સંઘ એમના કાળધર્મથી આજે સેંધા બની જવા પામ્યું છે.
પૂ. સા. શ્રી કાંતાશ્રીજી મ. પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મ. આદિ સાધવીર્વાદ તેમની સેવામાં ખડે પગે ઉપસ્થિત હતે.
એઓશ્રીના જીવનની તેજસ્વી તવારી બેની ટુંકમાં નોંધ કરી છે. િસંસારિક નામ – જાસુદબેન - તીક્ષા સમયે વય ૨૧ વર્ષ - પિતા : શ્રી નાનાલાલ ડાહ્યાભાઈ – માતા : અ.સૌ. જીવીબહેન નાનાલાલ
ધર્મપતિ : શ્રી મેહનલાલ ડાહ્યાભાઈ શેર દલાલ , ૦ વડી દીક્ષા દાતા ગુરૂદેવ : સકલાગમ રહસ્યવેલી સ્વ. પૂજ્યપાદ આ દેવ શ્રીમદ્દ વિજય
- દાનસૂરીશ્વરજી મહારાજા ૦ આજીવન સમર્પણ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. પૂજયપાલ આ.દેવ શ્રી મદ વિજય
• રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ • અંતિમ આજ્ઞા : પ્રશાંતમૂર્તિ પૂજયપાદ આ દેવ શ્રીમદ વિજય મહદયસૂરીશ્વરજી મ ૦ ગુરૂવર્યા : પ. પૂ. સવ. પ્રવતિનીરત્ના પરમ વિદુષી સા. શ્રી લક્ષમીશ્રીજી મહારાજ • શ્રમણ પરિવાર : ૨૫૦ ૦ દીક્ષા: સં. ૧૯૮૩ વૈશાખ વદ ૬ (શેરીસા તીર્થ) ૦ વડી દીક્ષા: સં. ૧૯૮૪ ફાગણ સુદ (સુરત)
એએથી તે એમનું મુક્તિ સાધક કાર્ય સિદ્ધ કરવા ચાલી ગયા. મને લઘુ કમી આત્મા વધારે ને વધારે આરાધક ભાવને પામે વધારે ને વધારે પ્રભાવના સર્જનારે બને અને સને પણ આ ભંવની જેમ ભવભવમાં હાથ પકડી ભવસાગરથી ઉગારી મુક્તિમાર્ગમાં સ્થિર કરાવનારે બને એ જ અભિલાષા.