________________
વર્ષ ૮ અ ક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૫ :
છે ૪૫૯ (૩) સન્માર્ગ : શ્રાવકપણાના અને સાધુપણાના વત-નિયમાદિ રૂપ જે સમાગ તેને
ઉન્માગ માનો તે. (૪) ઉન્માગ : કાયકલેશ રૂપ પંચાગ્નિ તાપ, અભય ભક્ષણ, રાત્રિભેજનાહિરૂપ જે
ઉન્માર્ગ તેને માગ માનવે તે. (૫) અસાધુ કંચન-કામિનીના ભેગી, ઘરબાર, સંસારમાં જ આસકત એવા બાવા
સન્યાસી વ. અસાધુને સાધુ માનવા તે. (૬) સાધુ : પાંચ મહાવ્રતધારી, સંયમી એવા સાધુ મહાત્માને અસાધુ માનવા તે. (૭) જીવ ચેનના લક્ષણવાળા જીવને અજીવ માન. પૃથ્વી આદિ પાંચ મહાભૂતનું
કાર્ય માનવું, જીવનું અસ્તિત્વ જ ન માનવું તે. (૮) અછવ : અજીવ જડ રૂપ પદગલિક પદાર્થોમાં કોઈ કારણ લઈને થતી વૃધિ.
હાનિ દેખી તેને જીવ રૂપ માનવા તે (૯) મૂત્ત મુર્તિમાનરૂપી એવા કર્મ વગેરેને અમુત્ત માનવા તે. (૧૦) અમૃત્ત જીવ, આકાશ રૂપ અમૂલ્તને મૂત્ત માનવા તે. અથવા મુક્ત : સર્વ કર્મો ખપાવી મોક્ષને પામેલા શ્રી સિદ્ધ પરમાત્માને
અસ્ત માનવા. અમુક્ત હરિહરાદિ મુક્તિને નહિ પામેલા, સંસારમાં જન્માદિ લેનારાને મુક્ત માનવા તે
. (ક્રમશ: શાસન સમાચાર-અત્રે શ્રી વર્ધમાનનગરે શ્રી સંભવનાથ સ્વામી પ્રાસાદે પૂ. મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી હિતદન વિ. મ. સા. ની શુભ નિશ્રામાં શાહ માણેકલાલ મણીલાલ પટણી તરફથી તેમને મોટી ઉંમરે કરેલ સીહાસન તપ ત્યા સિદ્ધિતપના પારણું નિમિતે આ સુદ ૧૫ ના વ્યાખ્યાનમાં સંઘ પૂજન થયેલ. શ્રી સંઘ તરફથી તેઓશ્રીનું બહુમાન કરવામાં આવેલ. આસો વદ ૧ ના સવારે ૬-૩૦ કલાકે વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ તેમના નીવાસ સ્થાને પધારેલ તથા ગુરૂપૂજન તથા સંઘપૂજન થયેલ આ નિમિતે આ વ8 ૩ ના સવારે શ્રી બૃહદ સિદ્ધચક્ર મહાપૂજન ઠાઠથી ભણવાયેલ બાદ શ્રીફળની પ્રભાવના થયેલ જીવદયાની ટીપ સુંદર થયેલ વિધિ વિધાન જમનગરવાળા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ ખૂબ સુંદર રીતે કરાવેલા સંગીતમાં અત્રે ના કરી અનંતકુમાર નગીનદાસે સારી જમાવટ કરી હતી.