________________
વર્ષ ૮ અ ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૯૫
ભયંકર ભોગવવા પડે છે, ભવાંતરમાં તેને રોગ પણ ન થાય તેવું પાપ બંધાય છે. તે અંગે કહ્યું પણ છે કે- “ધન મેળવવામાં જ અંધ થયેલ પ્રાણી, પાપાનુંબંધી પુણ્ય વડે કદાચ ધન પ્રાપ્તિ રૂપ ફળને પામે તે પણ તે બડિશામિષની જેમ જાળના કાંટામાં ભરાવેલું માંસ જેમ મસ્થને વિનાશ કરે છે તેની જેમ તે પાપથી મેળવેલું ધન, તે પ્રાણીને નાશ કર્યા વિના રહેતું નથી.”
આ પ્રમાણે અનુપમ પુણ્યના સમુદાયવાળા ત્રિલોકબંધુ, વિશિષ્ટ કેટિના શ્રેષ્ઠ એવા તથા ભવ્યવના કારણે સઘળાય છેને વિષે ભાવથી પરમ કરૂણાવાળા, વરધિબીજના કારણે બીજાની અપેક્ષા વિના સ્વયંબોધને પામેલા-રવયં બુદ્ધ એવા શ્રી અરિહંત ભગવતે કહે છે.
આ પ્રમાણે વિચારીને પ્રસ્તુત ધર્મસ્થાનમાં પોતે સ્વીકારેલા ધર્મગુણમાં વિરોધ ન આવે તેવા સમ્યફ આચારને વિષે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વર્તવું જોઈએ. આવી રીતે વર્તવું તે જ ભાવમંગલ છે. આ ભાવમંગલની પ્રાપ્તિથી જ અધિકૃત સમાચારની પ્રાપ્તિ છે. અર્થાત્ બન્નેને પરસ્પટુ કાર્ય-કારણ સબંધ છે.
તહા જારિજ ધમ્મજાગરિઆએ, કે મમ કાલ? કિમેઅસ્સ ઉચિ ? અસારા વિસયા, નિમિગામિણે વિરસાવસાણુ ભીસણે મગ્ન, સવ્વાભાવકારી, અવિનાયાગમણે, અણિવારણિ જે પુણે પુણેણુબંધી ધો એ અસ્સ એસોં, એગંતવિસુધે, મહાપુરિસસેવિઓ, સવહિઅકારી નિરઇઆર પરમાણું દહે
- તથા પ્રમાદાદિ ભાવનિદ્રાનો ત્યાગ કરીને તાવની વિચારણારૂપ ધર્મજાગરિકા વડે જગૃત થવું એટલે કે આત્માની જાગૃતિને માટે આત્મા સાથે વાત કરવી કે- હાલ મારી કઈ અવસ્થા વતે છે? અર્થાત્ મારી ઉંમર કેટલી થઈ? આ અવસ્થાને કયું ધર્માનુષ્ઠાન ઉચિત છે ? A
આજ સુધી મેં વિષયભોગ કર્યા છતાં પણ હજી તૃપ્તિ નથી થઈ. આ વિષયે પાંચે ઈન્દ્રિયના અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તે પણ અસાર છે, વિયેગના અંત વાળા છે અર્થાત્ સદાકાળ ભેગવી શકાતા જ નથી અને ભગવ્યા પછી વિરસ છે અત્યંત બીભત્સ ધૃણાલજાસ્પદ છે અને પરિણામે ભયંકર કટુ વિપાકને આપનાર છે.
તથા મહાભયને ઉત્પન્ન કરનાર, પ્રાપ્ત થયેલ બધી ચીજ વસ્તુઓને અભાવ કરવાવાળું, અણચિંતવ્યું આવનાર, સવજનાદિના બળ વડે પણ જેનું નિવારણ ન કરી