________________
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
બીજા દિવસથી જ ઘણા પરિશ્રમ લઇ અનેક ગ્રંથ કઢાવી પૂ. આચાર્ય ભગવ་ત શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે ચાલીસ જેટલા શાસ્ત્રપાઠી ત્રણેક દિવસમાં તૈયાર કરી જયારે પૂ. ૫. શ્રી ચદ્રુશેખરવિજયજી મહારાજને મેકલ્યા ત્યારે તેમણે ઉપર ઉપરથી જ નજર કરી તરત જજમે ટ આપી દીધું' કે આમાં અમે માગ્યા છે તેવા એકે ય
શાસ્ત્રપાઠ
કરીને
પાઠ નથી. માટે શ્રાવકા સમજી શકે તે રીતે આ બધા પાłનું ભાષાંતર માકલા. આવી પરિસ્થિતિમાં રૂબરૂ બેસવાથી ચર્ચાને નિકાલ આવવ ની જણાતા પૂ. આચાર્ય ભગવંતે જણાવી દીધુ કે આવા સાગામાં સ થે
કરવાના કોઇ અર્થ નથી.
૪૪૬ :
શયતા ન
બેસી ચર્ચા
સ્વદ્રવ્યથી પ્રભુ પૂજા અંગે, શાસ્ત્રનુ ભલે આપણને લાંબુ જ્ઞાન નથી પરંતુ, સામાન્ય વ્યવહાર દ્રષ્ટિએ પણ વિચારીએ કે ધર્મ, સમાજ અને વ્યવહાર ક્ષેત્રમાં માભાદાર અને આગળ પડતુ સ્થાન ધરાવતા ગૃહસ્થા માટે કાઈ એમ કહે કે તેઓ તે પારકા પૈસે કે ધર્માદાના પૈસે પેાતાના વ્યવહાર ચલાવે છે તે તે હીણપતભયુ" મનાય છે અને આવા ખાટા આક્ષેપેા કરનાર માણસની અધમતાની હિંમાં ગણના થાય છે. કોઈ સ્વમાનશીલ માણુસ આવુ વચન સાંભળી લેવા તૈયાર નથી šાતે, તા પછી કરોડપતિ માણસ પારકા ૫ સે કે દેવદ્રવ્ય જેવા ધર્માદાના પૈસે પેાતાની શ્રી જિનપૂજ જેવુ' શ્રેષ્ઠ કવ્યુ કરે છે એમ કાઈ કહે તે તે કેટલું" હીણપતભચુ ગણાય ? આવા હીણપતભર્યો માગે કાઈને ઉપદેશી શકાય ખરી ? આ વાત આપ ગંભીરતા પૂર્વક વિચારશ
આમ હોવાથી જ બધા શાસ્ત્રોના નિચોડ કાઢી દરેકને સમજાય તેવી સ્પષ્ટ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં પૃ. ૫. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજે પાતે જ લખ્યુ` છે કેપાંચ રૂપીયા દર વર્ષે તમે કેસર-લાગા ભરા છે। એ વાત મારી જાણ
મહાર
નથી પણ તેની સામે ધર્મસ્થાનાની ૪૦ રૂા. જેટલી વસ્તુ વાપરા તે શું જાય ઉચિત છે ? યાદ રાખજો કે જે આ રીતે ‘મતીયા' ધર્મની વૃત્તિ વ્યાપક બનશે તા દરેક ખાતાઓમાં પડતા તાટા પૂરા કરતાં જે વષે થાકી જવાશે તે વખતે દેવદ્રવ્યમાંથી પૂજારીના પગાર વગેરે ચાલુ થઇ જશે. ધર્માદાનું મžત વાપરનારા આ રીતે દેવદ્રવ્યના ભક્ષણના જ ભાગી બનશે. (પુસ્તક માંધી આવી રહી છે પૃ. ૧૨૭ માંથી)
સ્વદ્રવ્યથી પૂજા અને દેવદ્રવ્યભક્ષણ અંગેની સૌંપૂર્ણ ચર્ચાના ઉત્તર પૂ. ૫. મ.ના આ ફકરામાં આવી જાય છે, જે આપ મહાનુભાવાને શાંત ચિત્તે વાંચવા, વાંચીને વિચારવા અને વિચારીને અમલમાં મૂકવા વિનંતિ. (અનુ. ટાઈટલ ૩૫૨)