SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ : ' I : શ્રી જૈન શાસન (અઠવાડિક) - -- - - નથી છોડતા તમારામાં સંસારનું સુખ છેડવાની શકિત નથી માટે સંસાર નથી છોડતા છે છે એમ હું માનું છું. ભગવાને ધર્મ સાધુ ઘર્મને જ કહ્યો છે સાધુ ધર્મની શક્તિ ન જ ૧ હેય તેના માટે શ્રાવક ધર્મ કહ્યો છે. માટે જેટલા શ્રાવક તે બધા સાધુપણાના અર્થી છે ન હોય, મોક્ષના અથી હેય. સાધુ ન થવાય માટે ઘરમાં રહેતા હોય તે પણ દુઃખથી 8 ન રહેતા હોય. તમે બધા ઘરમાં રહે છે તે દુખથી રહો છો કે આનંદથી રહો છો? સભા, આ યાદ જ નથી આવતું. ઉ૦ કાં અમે સમજાવ્યું નહિ હોય, કાં તમે સમજયા નહિ હે. તમે બધા સમજ્યા નથી કે સંસારમાં મજેથી રહેવાય નહિ. * સભા સમજણની અસર નથી થતી. ઉ૦ જે સમજણુની અસર ન થાય તે સમજણ કહેવાય? મજેથી અનીતિ કરે, જૂઠું બેલે ચેરી તે પણ રાજ્યની કરે તે પાપ નથી ! છે તેમ બાલવું છે. જે સાધુ પણ આવું બેલશે તે તેને ય હાથકડી કરી પકડી લઈ છે ( જશે તે કઈ કરી શકશે નહિ. ઉપરથી આ લેકે જ કહેશે કે- મહારાજ બેવકુફ છે છે. હતા માટે આવું બોલ્યા. તમે બધા તમારી પેઢી ઉપર બેડ મારે કે સરકારના ટેક્ષની છે જ ચેરી કરીએ છીએ, બીજી નથી કરતા તે ઘરમાં રહી શકે તે મને કહેજો. તમે 8. જ ટેક્ષની ચોરી કરી છે તે દુ:ખથી કરે છે કે મજાથી કરે છે ? મજેથી ટેક્ષની ચેરી છે A કરે તે મરીને ક્યાં જાય? ચોરી કરવા જેવી નથી તેe લાગે તે છડેચોક ચેરી કરે? ? સભામાલદાર ન બને. 6. સારો માણસ હેય તે કહે કે- મારે તે તેવા માલદાર નથી બનવું. આ આજના માલદારને પૂછે કે તે ખરેખર સુખી છે? તારી પાસે કેટલા પૈસા છે એમ છે કેઈ પૂછે તે કહી શકે તેમ છે ? આજના શ્રીમંતની શી આબરૂ છે તે ખબર નથી ? આજને મધ્યમવર્ગ દુખી શાથી છે? પિતાની ભૂલથી. જે તે તેષી બની છે 8 જાય અને શ્રીમંતેના ચાળા છોડી દે તે તેના જે સુખી એક નથી ! સંતાથી જીવનાર કે દુખી હેય નહિ. આજના મોટા શ્રીમંતે બજાર છોડી દે તે માટે ભા સારી રીતે જીવી શકે. આ અતિલોભી કે બેજાર કડીમાં ઊંચે લઈ જાય અને ઘડીમાં નીચે લઈ આવે. આજના આવા શ્રીમતે મહાપાપી છે. જેને મહાપુણ્યશાલી કહેવા જોઈએ છે તેને મહાપાપી કહેવા પડે છે ! '
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy