________________
વાંચક મિત્રાને વિનતિ * ઘરક પર 3
“ જૈન શાસન મારૂં છે. !
જૈન શાસન ન્યારૂ છે !”
આ ભાવના આપના હૈયામાં સુસ્થિત બની છે તે। અમારી અમાસૌ વાચક મિત્રને હું યાની આગ્રહભરી વિનંતિ છે કે જો આપ સહુ ‘જૈન શાસન, મારૂં” અને ન્યારૂ' માના છે તે તેના વધુ પ્રચાર કરવામાં આપના નાનકડા સહગ આપે!
શાસ્ત્ર-સત્ય-સિદ્ધાન્તાનેા નિર્ભયપણે પ્રચાર કરતુ એવુ આ જૈન શાસન માના છે ! તેમાં પ્રગટ થતું સાહિત્ય સકાર બેાધક, શ્રદ્ધાપોષક-નિમ`લક-પ્રાપક, માર્ગ - સ્થ માઢક, સત્ય સિદ્ધાન્ત પ્રતિપાદક અને સન્માĆમાં સ્થિર કરનાર લાગે છે તે અન્યને પણ તેના વાંચનના સહભાગી બનાવી, સૌની ભગવાનના શાસન પ્રત્યેની અવિ હડ શ્રધ્ધા પેદા કરવાના પુણ્ય કાર્યમાં આપના પણ નાના ફાળા આપેા. જેમાંનું વિવિધ વિષયાનુ સાહિત્ય આત્માને સમ્યગ્ઝનની પ્રાપ્તિ કરાવે છે, ભગવાનના શાસન પરની શ્રધ્ધા નિ`લ બનાવે છે અને સમ્યક્ ચારિત્રની ભાવનાને વધુ પુષ્ટ કરે તેા ભાગ્ય શાલિએ ! આપનું... પણ આ એક કન્ય નથી કે અના વધુ વ્યાપક વિસ્તારને કરવામાં આપણા પણ સહાગનુ” પ્રદાન કરીએ !
વળી વમાનના વિવાદસ્પદ વાયરાઓ સામે પણ જે સૌને શારાના સા સાચવવા–સમજાવવા ભગીરથ પ્રયાસ કરે છે અને શાસનાનુરાગી મયૂર સમ ભવ્ય જીવાને મેઘની જેમ શ્રી,નવાણીનું શીતલ પાન કરી સતુષ્ટ કરે છે તેવા આ જૈન શાસનના પ્રચાર માટે વાચક મિત્રા કટિબદ્ધ બને. માત્ર એક જ શુભેચ્છક કે એ જ ગ્ર!હક આપના તરફથી બનાવા તે ટીપે ટીપે સરોવર ભરાય? ત્યારે જૈન શાસન સત્ર ગાજતુ' થઇ જશે. માત્ર એક જ ગ્રાહક ! જેથી તેમાં આવતાં વિચારના વિપુલ
અત્ર-તંત્ર
પ્રચાર થાય.
શ્રી જિનશાસન શણગાર, અણુનમ અણુગાર, શાસનના સુસફ્ળ સુકાની સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સ. ૨૦૪૩ ના શ્રીપાલનગર ચાતુર્માસ દરમ્યાન પ્રકીણક ધર્મોપદેશ' ગ્રન્થને અનુલક્ષીને જે મનનીય પ્રવચના ક્રાવ્યા હતા. તથા જેઓશ્રીજીની સૂક્ષ્મ દૃષ્ટિ પૂર્વક જે સÀાધિત કરાયેલાં તે પ્રવચને... સારભૂત અવતરણ પણ વાંચક મિત્રોને ‘સૂરિરામ' હૃદયમાં જીવંત હોવાની પ્રતીતિ અનુભવાય છે. તથા વમાનમાં મૂંઝવતા પ્રશ્નનુ' જેમાંથી મા`સ્થ માદન મળે છે કે ધર્મ શું છે ! ધર્મ શા માટે કરાય? કા ધર્માં વિશુધ્ધ કહેવાય? અમારે સૌંસ રતું સુખ