SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) હa૦૦૦ Reg No. G. SEN 84. જરૂonકરવી આ પાકિ પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ asssssssoooooooઓ: ... ૦ ૦ ૦ ૦ 0 ૦ દુનિયાના સુખના જેટલા ભૂખ્યા હોય, તેના જેવા પાપી બીજા એકે નથી, કેમકે છે તે બધા સુખ મેળવવા શું શું ન કરે તે જ પ્રશ્ન છે ? જેને આત્મિક સુખમાં આનંદ આવે તેની મુક્તિ થાય. ૦ શ્રી જિનેશ્વરવને, નિગ્રંથ સાધુને અને ધર્મને વાસ્તવિક રીતે માનન રે તે જ કહેવાય જેને મોક્ષસુખની જ લાલસા હોય. ૦ જેનેને સુખ ભૂંડું છે એ વાત ન ગમે તે તે જેનપણાનું કલંક છે. ૦ સંસારનું સુખ જ ભયંકર છે. આટલી વાત જેને હૃદયંગમ થાય તેના જેવું બીજું જ્ઞાન જ શું છે ? અનંત ઉપકારી શ્રી મહાપુરૂષ ફરમાવે છે કે- મહાપુણ્યને યોગે જેઓ ને આર્ય ? દેશમાં, તેમાંય આર્યકુલમાં-આર્યજાતિમાં તેમાંય જેન જાતિ અને ”નકુળમાં ? મનુષ્ય જન્મ મળે; જન્મથી જ શ્રી નવકાર મહામંત્રની પ્રાપ્તિ થઈ ય, શ્રી , જિનેટવરદેવ જેવા દેવ મળે, ત્યાગી નિગ્રંથ સુગુરૂને સુગ થાય, સર્વ ત્યાગમય છે ધર્મનું સ્વરૂપ સાંભળવા મળે જોવા મળે, વારંવાર સુસાધુઓના મુખેથી “આ 0 સંસાર અસાર છે, અનંત દુઃખમય મોક્ષ જ અનંત સુખમય છે, તેનું કારણ છે સાધુપણું જ છે. અને તે આ મનુષ્ય જન્મમાં જ પામી શકાય તું તેમ છે.” આવું જેને સાંભળવા મળે, છતાં પણ સંસાર પરથી અભાવ ન થાય, મોક્ષની ઈચ્છા પણ જાગૃત ન થાય તે સમજવું કે, આ બધી સામગ્રી જે પુણયથી 1 મળી છે. તે પુણ્ય માટે જે ધર્મ આરાધેલો તે ધર્મ મેલો કરીને આરાધે જે ધર્મ મેક્ષ મેળવવા માટે કરવાનો હતો તે ધર્મ સંસારના સુખ માટે કર્યો માટે જ તે આટલી સામગ્રીના કાળમાંય ધર્મ કરવાનું મન થતું નથી. જો અમે દુઃખને જ ભૂંડું કહેતા હોઈએ, દુઃખને જ ભૂંડ સમજાવતા હોઈએ છે તુ તે અમે લોકો હજી ઉમાગે છીએ, સમાગે નથી અને તમને લેકેને ઉભાગે ? દોરી જનારા છીએ, વર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું 0 ૦ છે અને વવવ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy