________________
શ્રી જન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦
RegNo. G. BEN 84
a
,
તા
:
ક
Jવષ્ટ સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાષ્ટ્ર
૦ બાહ્યત્યાગ કરે એ ખરેખર ત્યાગ નથી, આંતર ત્યાગ કરે
એજ ખરેખર ત્યાગ 0
તoooooooooooooooo
ધર્મક્રિયામાં બરાબર તન્મયતા આવે તેનું નામ ધ્યાન ! એષણ સમિતિ સાધુને પાળવી હોય તે તેના મનમાં હોવું જોઈએ કે-ખાવું-પીવું, છે પહેરવું-ઓઢવું, આરામ કરે એ કરવા જેવી ચીજ નથી. પણ આ શરીર દ્વારા તે સંયમની સાધના કરવી છે. અને ઝડ મોક્ષે જવું છે. માટે સંયમ સાઘક શરીર દ્વારા સંયમ સાધવા પૂરતાં જ આહાર આદિ જરૂરી છે. આવી ભાવનાવાળા જીવ
દેષ રહિત ભિક્ષા મેળવવા પ્રયત્ન કરે છે ૨ એષણ સમિતિ સંયમ અને તપની જેને ચિંતા હોય તે જ પાળી શકે. મેક્ષની ઈચ્છા
વાળાને સંયમ અને તપની ચિંતા હોય ! આવી ચિંતાવાળો હોય તે જ દેપથી બચે. તે અનાદિથી આપણે આપણી જાતને મેહને સેંપી છે. તે મેહે આપણને ઊંધા માગે ચઢાવ્યા છે, દુખના કાયર અને સુખના ભિખારી બનાવ્યા છે. આપણું પર મહા અનર્થ કર્યો છે. હવે આપણે આપણી દુખની કાયરતા નિકળી જાય અને ૪
સુખને રાગ ઊઠી જાય. ૦ એષણ એટલે શોધવાની ક્રિયા અને તેમાં સામયક ઉપયોગ વકની પ્રવૃતિ તેનું કે
નામ એષણા સમિતિ. ૦ સાચા-ખેટાને વિવેક કરવાની જેને ઈરછા નથી તે ધર્મ પામવા લાયક નથી.
શ્રાવક ઘરમાં બેઠો છે તે પણ તે ઘરને જેલ માને છે, પેઢીને પાપનું સ્થાન છે માને છે, આખા કુટુંબને બંધનરૂપ માને છે અને ધનને અનર્થકારી માને છે. 9 માટે જ તે ઘરપેઢી ચલાવતે મરે તે વૈમાનિક જ થાય છે.
તે 0 ૦ ભગવાનનું શાસન જેના રોમ રોમમાં વસી ગયુ છે તે જ જીવ શાસનની રક્ષા 0 0 કરી શકે. જેના હૈયામાં શાસન નથી અને જેઓ શાસન કરતાં પોતાની જાતને તે
માટી માને છે તેઓ કદિ શાસનની રક્ષા કરે નહિ, ઢવહooooooooooooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે.શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦