________________
| * આઠમા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે જ !
- રાગ દ્વેષમહાદિ શત્રુઓને જે જીતે તે શ્રી જિન ! તે શ્રી જિનેશ્વર દેવને { જે અનુયાયે તે જૈન! સાચે જેને ભગવાનની આજ્ઞાને જ મસ્તક ઉપ૨ વહન કરનાર જ હોય. શકય આજ્ઞાને પાલક હેય અને જે આજ્ઞા પાળવા સમર્થ ન હોય તે આજ્ઞાનું પશુ પાલન કરનારે કયારે બનું તેવી મનહર ભાવનામાં રમતા હોય. તે માટે પોતાની છે
શ્રદ્ધા નિર્મજ અખંડ બની રહે, સસ્થજ્ઞાનની પ્રાપ્તિ થયા કરે અને સમ્મચારિત્રને છે ને પામવાની અને આજ્ઞા મુજબ આરાધવાની પ્રવૃતિમાં જ પ્રયત્નશીલ હોય. આવી પ્રવૃત્તિમાં છે છે સહાયક જે કઈ સાધને હેય તેના પ્રત્યે હૈયાના બહુમાન-આદર ભાવવાળો હોય. છે ભગવાન શ્રી જિનેશ્વર “આ ભયાનક સંસારથી પાર પમાડવા અને એકાન્તિક છે અને આત્યંતિક સુખના સ્થાનરૂપ એક્ષપદને પામવા માટે ધર્મ તીર્થ રૂપ શ્રી જેને ? શાસનની સ્થાપના કરે છે. તે શાસનની આરાધના કરનારા સૌ બને અને વહેલામાં વહેલા સી મુક્તિને પામે.
તે માટે સમ્યજ્ઞાનના પિપાસુ બને સમ્યગ્દશનની નિર્મળ જાતિ હયામાં હળહળ્યા કરે! છે અને સમ્યફ યારિત્રના આરાધક બની આત્મ કલ્યાણના માર્ગે આગળ વધે તે જ એક શુભ ૧ ભાવનાથી પ્રેરાઈને જગતમાં ભગવાનના સત્ય સિધા તેને સૌ યથાર્થ જાણે સમજે, શાસનની ઇ મજબૂત & દ્વાવાળા બને, સાચી સમજને પામે અને યથાર્થ સમજને શકય અમલ { ર કરનારા બની સન્માર્ગમાં સુસ્થિર બને તે જ શુભ હેતુથી અમને આ શ્રી જૈન શાસન”
સાપ્તાહિકનો પ્રારંભ કરેલ જે પા...પા.. પગલી ભરતું, અનેક આરોહ-અવરોહને ન પસાર કરી, સવયં ચાલવા માટે સમર્થ બન્યું છે અને આજે આઠમા વર્ષમાં પ્રવેશી શું રહ્યું છે તે અમારા માટે અત્યંત આનંદને વિષય છે.
આ વિષમકાળમાં માનાકાંક્ષા, લેકવણા આદિના કારણે જમાનાની હવામાં 8 તણાયેલાએ તરફથી શાસનના સત્ય-સિદ્ધાંત ઉપર ભયંકર પ્રહાર કરવામાં આવ્યા. ૧ બાહ્ય આક્રમણ જેટલો ખતરનાક નથી તેટલા અત્યંતર આક્રમણે છે. “માર્ગસ્થ મહાછે ત્મા-ધર્માચાર્યાદિની છાપ ઉભી કરી તે પ્રમાણે વર્તન કરી સુગર કેટેડની જેમ ભગવાનના છે સત્ય-સિદ્ધાન્તોને અ૫લાપ કરી, વિપરીત પ્રરૂપણ કરી ભેળા અને ભદ્રિક અને { ભરમાવવાના પ્રયત્ન કરાઈ રહ્યો હોય ત્યારે શાસનાનુરાગી શાસનના પ્રેમી, શ્રદ્ધાળુ છે આત્માઓ પણ સત્ય વાત જાહેર કર્યા વિના રહે નહિ. તેમાં પણ અમોએ અમારે
સંપૂર્ણ પ્રયત્ન જાળવી રાખે છે અને સન્માર્ગની સુરક્ષા તથા શ્રદ્ધાલુ આત્માઓને સન્માર્ગમાં સ્થિત કરવા સર્ચલાઈટ સમાન માર્ગસ્થ માર્ગદર્શન આપવામાં પણ પાછી ૪ પાની કરી નથી. શાસનની ધર્મપ્રેમી જનતાએ અમને આ તબકકે જે સાથ સહકાર