SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ 4 ૩૪૨ : : શ્રી જેનશાસન (અઠવાડિક) છે - - - - તેવાને તે ઉપદેશ આપવાને અધિકાર પણ નથી. તમે ગમે તેવા હજાર પ્રશ્ન કરે છે પણ સાધુ માર્ગથી ખસે નહિ. વેપાર અનીતિથી થાય જ નહિ. જે અનીતિ કરે તેનું 8. ને હયું દુભાતું જ હોવું જોઈએ. તમારા પૈસા જાય તે માનવું જોઈએ કે-પૈસા જાય છે એવી અનીતિ કરી માટે ગયા છે. વાળું કાઢનાર આજે હાથમાં હિરાની. વીટી પહેરે છે મોટરમાં ફરે અને લેણદારને ડીકે બતાવે તેવા આત્માઓને પોષણ આપવું છે? અનીતિ વિના , જીવાય જ નહિ તે આ દેશકાળ છે? તમે આમાં સંમત છે ? જે સંમત તે અહીં આવવાની યોગ્યતા નથી. અહીં આવી અમારી આબરૂ બગાડે છે. જે અનીતિ લેભના કારણે કરવી પડે છે. એકના બાર કરવા છે માટે કરે છે. એકને સવા 4 રૂ. કર હોય તે અનીતિ ન કરવી પડે. આગળ તે એક રૂપિયે આને કે પૈસે મળે છે તે ય સંતેષ માનતા હતા. “તમારે તે અનીતિ કર્યા વગર ચાલે જ નહિ આ વાત છે હું માની લઉં તે આ પાટ ઉપર બેસવા લાયક નથી. તમે ભુખ્યા મરે છે માટે અનીતિ કરે છે? નીતિથી પેટ ન ભરાય તેવી ખાત્રી છે? પેટ ભરવું છે કે જેથી ખાવું છે? પેટ ભરવા કદી અનીતિ ન કરવી પડે. કેઈની પગચંપી કરે, બુટ પિલીશ છે કરે તે ય પેટ ભરવા પૂરતું મલી જાય. પ્ર. તે રીતે જીવવું તે જીવન છે? ( ઉં. હાજી. હરામખોરી કરી જીવવું તેના કરતાં તે રીતે જીવવું સારું. કેદ ન છે. છે કહે કે લુ છે! આજે તમારી આબરૂં શી? તમારી સગી સ્ત્રીને તમારી ઉપર છે. વિશ્વાસ નથી. તેના પહેલાની રકમ તમારી પેઢી ઉપર ન મૂકે ને જ્ઞાની કહે છે કે, મા એ જ સુખ છે. આ સંસારનું સુખ તે પાપરૂપ છે, { છે પાપ કરાવનાર છે. જે આ વાત સમજે નહિ, સાવચેત ન હોય તે સુખ અને સંપત્તિ માટે અધિકને અધિક પાપ કર્યા વિના રહે નહિ. વગર કારણે પણ પાપ કર્યા જ કરે. 8 { તેને ગમે તેટલું સુખ મળે, ગમે તેટલા પૈસા મળે પણ તેને લેભ શમે જ નહિ. નહિ છે તે આજના સુખી બજારમાં ભટકતા હેત ! ધર્મ કરતા નથી, પાડોશીની ખબર લેતા નથી તેવા પાપી હોત ! ધમીની પાસે રહેલે પાડોશી દુઃખી હોય ખરે?. આગળ એક શેરીમાં એક સુખી હેય તે આજુબાજુના તેને આધારભૂત માનતા, મેઢીભૂત | માનતા. જ્યારે આજે કઈ આમ કહે કે, આ અમારો આધારભૂત છે! પ્રઃ આજે ચકખા ઘી-દૂધના દર્શન થતા નથી પછી અમે મજા કરીએ તેમ છે કઈ રીતે કહેવાય? ૧ ઉ. ગમે તેટલું મળે ઘણા એવા હીન કમી છે કે તે બીચારા દુઃખી જ રહેવાના છે - - - - - - - - - - - - Dava
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy