________________
જાહેર નિવેદન અને અગત્યને ખુલાસો આદુ
હમણાં થોડા સમય પહેલા એક ત્રણ પાનાની નનામી પત્રિકા “ભારતભરના છે 8 તમામ (કહેવાતા) જૈન સંઘે જગે તાકીદનું ફરમાન,” “ઇલામ ખતરે મેં હિ' વગેરે
મથાળા સાથે કેઈ ફળદુપ ભેજાબાજે કોઈના હાથા બનીને બહાર પાડી છે, આમ તો કેઈ નનામી બેજવાબદાર પત્રિકાને જવાબ આપવાને હેય નહિ તેથી અમે તેની છે ઉપેક્ષા જ કરી હતી પરંતુ અમને જાણવા મળ્યું છે કે કેટલાક ભલા અને સજજન ! છે માણસમાં પણ આ પત્રિકાએ ગેરસમજ ઊભી કરવાનું કામ કર્યું છે. તેથી અમારે છે ઈ ખુલાસે કરવો પડે છે કે પત્રિકામાં જે સાત સંધિના નામને ઉલેખ કર્યો છે. તેમની 8 પાસેથી સત્તાવાર રીતે અમને જાણવા મહયું છે કે તેઓ આ અંગે કશું જાણતા નથી
અને તેમને આવી બેજવાબદાર પત્રિકા સાથે કોઈ સંબંધ નથી. આ સંઘના આશ્રયે છે શાંતિથી આરાધના કરી રહેલા વર્ગ પ્રત્યે ધિકકાર અને તિરસ્કારની લાગણી ફેલાવવા
માટે કેઈ અધમ આત્માએ આ હિચકારું કૃત્ય કર્યું હોય તેમ જણાય છે. આવું છે અપકૃત્ય કરનાર તે ભાઈ હિંમત પૂર્વક ખુલ્લા બહાર આવે જેથી સી કે તેમને ! 6 ઓળખી શકે તેવું અમે ઈચ્છીએ છીએ.
ઉપરોક્ત પત્રિકાના પ્રતિકાર રૂપે કઈ બુદિધશાળીએ એવી પણ પત્રિકા બહાર પાડી છે છે છે, જેમાં તેમણે આ કૃત્યનું પગેરું નાસિકમાં રહેલા પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. મ.ના 8
શિષ્ય સુધી પહોંચે છે એમ સી. બી. આઈ દ્વારા તપાસ કરાવતા જાણવા મળ્યું છે ? { અને મુંબઈના આગેવાન શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ પૂ. આ. શ્રી જયશેષ સૂરિ છે છે મ. ને વાત કરી તે મહાત્માને ઠપકે અપાવ્યું અને હવે પછી આવું કાર્ય ન કરવા ફરમાવ્યું' વગેરે હકીકત જણાવી છે તે નનામી પત્રિકા પણ અમને સાર્ચ. જણાતી નથી,
આથી અમે શ્રી સંધને જણાવીએ છીએ કે આવી પત્રિકાઓ બહાર પાડનારા 8 ત શ્રી સંઘની સેવા નહિ પણ કુસેવા કરે છે અને શ્રી સંઘનું વાતાવરણ ખોટી રીતે ? છે ડહેળે છે. અમે તેમની આવી પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને 8 લાગતા વળગતા સૌને આવી નનામી બેજવાબદાર પત્રિકાઓના રાજકારણથી દૂર રહેવા ? છે વિનંતી કરીએ છીએ.
* સરનામું : આ ૨૧રાએલ, પાંજરાપોળ કપાઉન્ડ,
શેઠ મેતીશા લાલબાગ જૈન સંઘ કે ભૂલેશ્વર-મુંબઈ ૪૦૦ ૦૦૪.
શ્રી જિનશાસન રક્ષા સમિતિ (લાલબાગ)
લા