________________
卐
F
PR ‘અગત્યની વાત'
અમારું આ પુસ્તક છપાતુ હતુ ત્યારે જ અમને ધાર્મિક વહીવટ વિચાર' આવૃત્તિ-૩જી અને લેગણિ શ્રી અભયશેખર વિ. નુ દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તક જોવામાં આવ્યું. તે અમે પૂ. સુ. શ્રી ચેગતિલક વિ. મ. ને જણાવતાં તેમાશ્રીએ નીચે મુજબ નિવેદન આપી અમને કૃતાર્યાં કર્યાં છે.
-પ્રકાશક
‘નિવેદન’
ધાર્મિક વહીવટ વિચાર' આ. ૩જી લગભગ રજી આવૃત્તિનું પુનરાવર્તન જ છે, તેથી એ વિષયમાં વધુ કશુ કહેવાનું રહેતુ' નથી. તેઓશ્રીએ આવૃત્તિ ખીજીના સાધમિ કનુ ક્રૂડ વિશિષ્ટ કારણેાસ૨ અનુકપામાં વાપરી શકાય.? એવી માન્યતા ધરાવતા સવાલ નં. ૧૨૫ (પે. ૧૩૩) ત્રીજી આવૃત્તિમાં કાઢી નાખ્યા છે. તે ખૂબ ખૂબ અનુમાદનીય છે.
લેખકશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે શાંતચિત્તે પેાતાના હૃદયના ઊંડા— જીમાં પહેાંચી હૃદય શુ ખાલે છે ? એ વિચારે! તા આ વિવાદના સુખદ ઉકેલ જરૂરથી આવી જાય.
શાસનદેવને પણ એજ પ્રાર્થના છે કે તેઓશ્રીને આમાં સહાય કરે.
ગણિશ્રી અભયશેખર વિ. મ. એ લખેલ ધ્રુવદ્રવ્ય અને જિનપૂજા પુસ્તકમાં લગભગ થાડા ઉમેરા સિવાય વિશેષ કંઇ નથી. તેથી તેના જવાબ પણ આ પુસ્તકમાં લગભગ આવી જાય છે. છતાં ઉત્સગ અપવાદ, એકાંતઅનેકાંત, નયં-પ્રમાણુ વગેરેની ચર્ચા કરી પેાતાની વિદ્વત્તા બતાવવાના પ્રયત્ન કર્યાં છે તે અંગે જિજ્ઞાસુવગ ની ઈચ્છા હશે તા એના પણ જવાબ રૂપે લખાણ કરી આપવાના પ્રયત્ન કરીશ.
ગુરૂભક્તિ ચે વસેલી છે એવા દાવા કરનાર શ્રિીને પૂછ્યુ` છે કે કહેવાતા મધ્યસ્થ સધને લખેલ પત્ર જે કાચા ખરડા હતા, નિય રૂપે નહાતા છતાં એ વિચારો તા પરમગુરૂદેવના હતા. માટે સ્વીકારવામાં જ ગુરૂભક્તિ કહેવાય, તે જે પુત્ર નિષ્ણુય રૂપે હતા, જેમાં ‘સ્વપ્નદ્રવ્ય એ દેવદ્રવ્ય છે અને કેસર સુખડમાં- ન વપરાય’ એવા સ્પષ્ટ અક્ષર છે. એવા પરમગુરૂદેવના વિચાર ન સ્વીકારવામાં કા પ્રકારની ગુરૂભક્તિ કહેવાય ? કઇ શ્રદ્ધા કહેવાય? એ જણાવવા કૃપા કરે જેથી વાચકાને સાચી વાતના ખ્યાલ આવે પછી જમાલીની જમાતમાં પેસાડવાના વિચાર કરજો.
પ્રથમ
પ્રકારના
વળી ગણિશ્રીએ એટલુ: પણ વિચારવુ' જરૂરી છે કે અને પ્રકારના વિચારો પરમ ગુરૂદેવના હાવા છતાં તેઓશ્રીએ પેાતાના જીવનમાં કયારે પણ વિચારને અમલ કેમ ન કરાયે ? અને ખીજ પ્રકારના વિચારના જ · અમલ માટે જેહમત શા માટે ઉઠાવી ?
કરાવવા
શાસનદેવ તેઓશ્રીને સાચા અથમાં વિચારક બનાવે એજ ઈચ્છા.
---ગુરૂયાદપન્નરેણું ચેતિલક ત્રિ.