________________
# ૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેને શ્રમણ પાસક રત્ન વિશેષાંક છે એવી પિતાની શાસ્ત્રવિરૂધ્ધ માન્યતાને ટેક મળે એમ નથી, ઉપરથી એ માન્યતા તુટી છે પડે એમ છે. છે“વિચાર સમીક્ષા પુસ્તિકાનું પુરૂનામ શ્રીમાન ધર્મવિજ્યના વિચારોની સમીક્ષા... | છે છે. આ પુસ્તિકામાં કાશીવાળા ધર્મસૂરિજીના બેલી દેવદ્રવ્ય સબંધી શાસ્ત્ર વિરૂધ વિચા8 રનું સચોટ ખંડન કરવામાં આવ્યું છે. ધર્મસૂરિજી, સાતક્ષેત્ર સાધારણમાં બલી-ચઢાવાની રકમ લઈ જવાની શાસ્ત્રવિરૂદ્ધ માન્યતા ધરાવતા હતા. તેને પ્રતિકાર કરીને સ્વપ્નાદિ બેલીની રકમ દેવદ્રવ્યમાં જ જાય તેવી સિદ્ધિ આ પુસ્તિકામ કરવામાં આવી છે. તે સમયે, સ્વપ્નાદિ બેલીની રકમથી જિનાલન નિર્વાહ કર કે નહિ? તેની ચર્ચા ન હોવાથી, તે ખુલાસે પ્રસ્તુત પુસ્તિકામાં ન મળે તે સહજ છે. ખરેખર તે છે “વિચાર સમીક્ષા’ના પૃ. ૯૭નું લખાણ વિ. સં. ૧૯૭૬ ની સાલમાં થયેલ ઠરાવ જ છે. જ તત્કાલીન ભવભીરૂ ગીતાથ મહાપુરૂએ દેવદ્રવ્યને સાતક્ષેત્ર સાધારણમાં લઈ જવાના 4 અશાસ્ત્રીય માર્ગને બંધ કરવા માટે એ ઠરાવ કર્યો હતે. “ભગવાનની પૂજા કરવા માટે
ભેટ મળેલું દ્રવ્ય, ભગવાનને પૂજનાદિ સ્વરૂપે ચઢાવેલ દ્રવ્ય, જિનમ દિરના સમગ્ર ! કાર્યમાં વાપરી શકાય તેવી રીતે ભેટ મળેલ અક્ષયનિધિ આદિ સ્વરૂપ દ્રવ્ય : આવા છે બધા દ્રવ્યને સંબંધ પ્રકરણ, દશનશુધિ ટીકા વગેરે ગ્રન્થરમાં દેવદ્રવ્ય શબ્દથી કે ઓળખાવ્યું છે. આમાંથી, ભગવાનની પૂજા માટે ભેટ મળેલ દ્રવ્ય અને જિનમંદિરના
સમગ્ર કાર્ય માટે ભેટ મળેલ દ્રવ્યથી, ભગવાનની પૂજાદિ થઈ શકે. અને ભગવાનને પૂજનાદિ સ્વરૂપે ચઢાવેલ દ્રવ્ય વગેરે દ્રવ્ય જીર્ણોધારાદિમાં વપરાયઆવી શાસ્ત્રીયમર્યાદા છે. વિ. સં. ૧૯૭૬માં આ શાસ્ત્રીયમર્યાદામાં કઈ વિવાદ ન હોવાથી, શ્રી જિનચૈત્યની
અને તેની પૂજાના ઉપકરણમાં ખામી ન આવે તે માટે દેવદ્રવ્યની વૃદ્ધિ અને સંરક્ષ. છે ણની અનિવાર્ય આવશ્યકતા છે એમ જણાવ્યું છે. આમાં સ્પષ્ટ સમજી શકાય તેમ છે છે કે, ભગવાનની પૂજનાદિ ભકિત સ્વરૂપે આપેલ દ્રવ્યથી જીર્ણોધારાદિ કાર્યો થઈ શકે. છે અને ભગવાનની પૂજા માટે કે જિનમંદિરના નિર્વાહ માટે મળેલી રકમથી જિનપૂજનના છે ઉપકરણે લાવવા વગેરે કાર્ય થઈ શકે. અહીં સવપ્નાદિ દેવદ્રવ્યમાંથી જિનપૂજાના ઉપકરણો 8 લાવવાની વાત નથી. છતાં, પંન્યાસજી–ગણીજીની જોડી વિ. સં. ૧૮૭. ના ઠરાવને, છે આગળ કરીને કરોડપતિ કૃપણને પણ સ્વપ્નાદિ દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરવાની છૂટ { આપી રહ્યા છે. તેઓની આવી બાલચેષ્ટા તેમના પદની ગરીમા ઘટાડે છે. તેઓની આ| છે. અજ્ઞાન ચેણ ઉપર ભાવકરૂણ ચિંતવવા સિવાય બીજે કંઈ રસ્તો નથી. છે ત્યાર પછીના સમયમાં શાસ્ત્ર પાઠોના નામે શ્રાવકને દેવદ્રવ્યથી જિનપૂજા કરાવકે વાની વાત ઉપડી હતી. આ અશાસ્ત્રીય વાતને વિરોધ પણ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર
સૂ. મ. સા. એ દાયકાઓ પહેલા કર્યો હતો. પાલીતાણા મુકામે તેઓશ્રીના ગુરૂદેવ પૂ.