________________
P. ૩૨૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે. છે અને અનીતિ ન કર તેમ કહેવાય!' છે. ઉ૦ રોજ આ જ કહીએ છીએ કે સુખ જોઈએ તે અનીતિ ન કરે. કમમાં કામ
માર્ગાનુસારી થાવ. છે કે કહે છે કે, પરદેશમાં કૃતરાના ગળે જે માલ લાવવો તેની ચિઠ્ઠી અને 5 પૈસા મૂક્યા હોય તે કુતરૂં જઈને બરાબર માલ લઈ આવે છે. જે માલ લખ્યું હોય છે છે તે જ માલ આવ્યું હોય, પૈસા પણ વ્યાજબી લીધા હોય અને વધારાના પૈસા હોય છે. છે તે તે પાછા મૂકી દીધા હોય- આવી નીતિ પરદેશમાં ચાલે છે. આવું આ દેશમાં છે છે અને ખરૂં? કૂતરાને મોકલ્યો હોય તે સાચે જ માલ લઈને આવે ? છે પરદેશમાં જઈ આવેલા જૈને કહે છે કે, ત્યાં જેટલે ન્યાય છે તેટલો અહીં છે જ નથી. આ બધા ધર્માત્મા છે ને ? ધર્મથી સુખ અને પાપથી દુખ માનનારો પાપ કરે ? જે કદાચ તેને પાપ કરવું પડે તો મજાથી કરે છે તે રીતે કરે? તમે કેઈની પાસેથી છે 8 પૈસા લાવ્યા હોય અને તે માગવા આવે તે “મળશે તે આપીશઆમ જવાબ આપે છે તે તે શાહુકાર કહેવાય? ચાર દિ'માં દૂધે ધોઈને આપી જઈશ એમ કહીને પૈસા લાવ્યા છે અને આ જવાબ આપે તે ચાલે? “હજી મારી સ્થિતિ નથી આવશે તે તરત આપી 8 જઈશ' આમ કહે તે હજી સંતવ્ય ગણાય. તમે તે ધર્મ માં ય મજેથી અધમ કરે છે છે છે અને જાતને ધમ ગણાવે છે તો તે ચાલે? તમે અધર્મ મજેથી કરે છે કે દુખી ૪ 8 હેયે કરે છે? ધર્મ આનંદથી કરે છે કે દેખાવ માટે કરે છે? સારો ધર્મ તે છે આ દુનિયાના સુખને સુખ જ માનતા નથી તે તે આ સુખને વિટંબણા માને છે! 8
પ્ર. અહીં આવે તે આ વાત સાંભળે ને?. છેઉ. કોણ ના પાડે છે ! અજ્ઞાન આવે તે પામી જાય પણ તમે નહિ પામે { તેની આ વાત છે. છે જે અધમથી દુખ માને તે અધમ મજેથી કરે? અધર્મ છેટે છે તેમ જાણવા છે. છે છતાં મજેથી અધમ કરનાર માટે વર્ગ છે!
પ્ર. ઉંડે ઉંડે દુખ રહે તો ?
ઉ અધમ મજેથી કરે ને તેનું દુ:ખ રહે છે તેમ કહે તે બેને મેળ જામે છે ઉડે ઉડે દુખ લાગે તે તેને તે ગણકારતા જ નથી ને? પછી દુઃખ તે 8 { ધર્મને કલંક આપે છે. તે
(ક્રમશ:) છે