SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વિચાર (અનુસ'ધાન પેઇજ ૨૮૭ નું ચાલુ' ) વિ. ના લાલળીવાળા લેખે જોતાં તા એમ જ લાગે છે કે અભયશેખર વિ.એ ઉપરના તુકા તેમની પાસેથી ઉછીના લીધા હશે ?] જે હોય તે. મુદે વાત એટલી છે કે અમારા આરાધ્યપાદ ગીતા ગુરૂદેવ પૂ. ભા. ભ, થીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજ મહારાજાના સાહિત્યને વાંચવાની પત્રતા ગણી કે પન્યાસ : બન્નેમાંથી એકેયની નથી. - : શ્રી જૈન શાસન (અઠવાડિક) વસત’ લેખ અનુષ્ઠાનના એકાંતે નિષેધ કર્યાં નથી. છતાં તેવી અસકપના ઉભી કરીને ગણીજીએ જે દભી કલમ ચલાવી છે. તે તેમની મધ્યસ્થતાને ઉઘાડી પાડે છે. સ્વ. ભુવનભાનુ . મ. ના દિવ્યદર્શન'ના વાંધાજનક પ્રતિપાદન ખુલ્લા ન પડી ાય તેની તકેદારી રાખીને ચાપડી લખવાનુ` કામ ગણીજીએ કર્યુ છે. લાગે છે કે મારે ‘દિવ્ય દર્શન'માંથી સ્વ. ભુવનભાનુસૂ. મ. ની અસલી માન્યતા બહાર પાડવી પડશે. ( લખ્યા તારીખ ૧૬-૯-૯૫) * અમારા ૨મગુરૂદેવશ્રીએ કયાંય યારેય સમ્યગ્દષ્ટિ કે મુગ્ધજીવાના અન્યભાવે થતાં ( અનુ. પેઇજ ૨૮૮ નુ` ચાલુ' ) થઇ, માનવમેદની પણ હજારાની હતી. એ ચામાસુ પણ ત્યાં જ કર્યુ તે પછી વડાલામાં ભવ્ય અજન શલાકા મહોત્સવમાં પણ ચાર ચાર કલાક એસ્તા, શેષ કાળમાં પરાંઓમાં વિયરીને વાલકેશ્વર શ્રી સુપા નાથ જૈન સંઘમાં ચામાસાના પ્રવેશ કર્યાં. પ્રવેદિને અને ચૌમાસીર્દિને તેઓએ ઉપવાસ કર્યાં. ૯૨ વષઁની આ વૃદ્ધાવસ્થામાં પણ પ્રતિક્રમણ-જિનદશન-વ્યાખ્યાન શ્રવણ આદિ આરાધનાએ છેલ્લે સુધી બરાબર અપ્રમત્તપણે ચાલુ હતું તેની સમગ્ર સાધનામાં મુ. શ્રી કુલભૂષવિજયજી મ. સા. ની અખ'ડ વૈયાવચ્ચ એ અનેડ સહાયક પરિબળ હતુ. માનવ-જીવનમાં જન્મ અને મરણ એ છે આપણા હાથની વાત નથી તેમ છતાં પણ તેઓનુ સૌભાગ્ય એવુ` કે જન્મ જ્ઞાનપ ́ચમીએ અને મૃત્યુ પર્યુષણાના પ્રથમ દિને બંને ઉત્તમ દિવસા, સમય પણ વિજય મુહુતૅ. પરમ સમાધિ પૂર્ણાંક, કાઈ પણ જાતની પીડા વિના આયુષ્ય પૂરું' કરીને પરલેાક ૫થે પ્રમાણ કયું. જીવન ભરની ઉચ્ચ કાર્ટિની આરાધનાના પ્રભાવે પ'ડિત મરણ પામ્યાં. એવી જ રીતે એમની પાછળ પ જિનભકિતના મહેત્સવા જીવદયા અનુકપા આદિના કાર્યાં પણ અનુપમ થયાં. સતિને પામેલા તેએના આત્મ ક્રમશઃ આગળ વધીને વહેલુ" વહેલુ શિવપદ પામે, એવી અંતરની શુભભાવના પૂર્વક એમનું ટુંકુ જીવન ચરિત્ર પૂરું` કરું છું. પ્રેષક : ગીરીશ ભણસાલી, મુંબઇ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy