________________
2
વર્ષ ૮ બક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૨૫
અનાચારને આમંત્રણ આપ્યુ છે. અનુકૂળતાના અથી જે તે સદાચારી હોવાનું કહેતા હાય, તા માનવું કે-એણે કાઇ અનુફળતા સિદ્ધ કરવાને માટે સદાચારના કામચલાઉ અભ્ભા ઓઢી લીધે છે, પણ વસ્તુત: તે સદાચારી નથી.” જ્યાં એને અનુકૂળતા મળી એટલે એને સદાચાર હાલતા થવાના, સદાચાર સેવતાં આફત આવે તા એના સદાચારને કામચલાઉ ઝભે' ઉડી જતાં વાર લાગે નહિ. સદાચારના એ કામચલાઉ ઝભ્ભાની નીચે પણ, અનુકૂળતાના અસ્થિ પણાના ચેગે અનાચાર ખદબદતા હાય તા નવાઇ પામવા જેવું નથી. આપણે તે મૂળ સુધી પહેાંચવું છે. અનાચાર કે દુરાચાર માત્રનું મુળ કયુ' ? પૌદ્ગલિક અનુકૂળત!નું અસ્થિ પણુ' જાય, તેા જીવનમાં અનાચારને કે દુરાચારને સ્થાન મળે કયાંથી ? આજે સદાચારને ઝખ્માએઢીને ફરનારા કેટલાકા બ્રહ્મચર્યની રક્ષા માટે જ્ઞાતિએ વિહિત કરેલી વાડેને ચાવી ખાય છે અને કહે છે કે અમે પાકા ૨નના છીએ.' આવાઓનુ` પા` મન એટલે અનાચારથી ન ખસે અને સદાચારમાં ન ફસાય એવુ ! અન્યથા, જે પાકા મનવાળા હોય તેને વાડા જાળવવામાં વાંધા શે ? ત્રાડાની સામે વિરોધ કેમ ? અનાચારના સચેગોથી બચવુ', તેમાં ડહાપણુ કે જાણીજોઈને અનાચારને ઘસડી લાવનારા સંયેાગેામાં રહેલું, તેમાં ડહાપણુ ? સદામહ ના નીચે અનાચાર વધી ન જાય, તેનાથી પણ આજે તે સદાચારના અસ્થિ એએ ખાસ ચેતવા જેવુ છે,
ચારના
આત્મસુખનુ.
પૌલિક અનુકૂળતાનુ અસ્થિ પણું જાય અને 'િપણુ આવી જાય. એટલે માત્મા ઘણાં પાપાથી સહજમાં ખેંચી જાય. પ્રતિકૂળતાના વેરીપણાની સાથેના અનુકૂળતાના તીત્ર અથિ પણાએ તા દુનિયાને આજે પાગલ બનાવી છે. પ્રતિક્ ળતા ગમે હું અને અનુકૂળતા વિના ચાલે નહિ, એટલે જેનામાં જેટલુ' પાપ કરવાની તાકાત હાય, તેટલુ પાપ તે પ્રતિકૂળતાને ટાળવા માટે અનુકૂળતા મેળવવા માટે કરે, માટે સૌ આ મસુખના અથી ખના અને પૌલિક અનુક્ળતાના અનથી બની સાચુ' આત્મકલ્યાણ સાધેા તે જ ભાવના.
સહકાર અને આભાર
રૂા. ૫૦૦] સ*ઘવી ભેરૂ વિહાર પાલીતાણા.
રૂા. ૧૦૦] શ્રી તારાચ'દજી ખી, સઘવી ૯૯ વાલકેશ્વર ૪૧ ગોકુલ બિલ્ડીગ
સુ`બઈ-૬