SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ . ધોનમાર, પિન-382009. હલાદેશે ર૦ ૨. mવિજયમસૂરસૂરીશ્વરજી મહારાજની ñ a UICN gora UHOY exã Bibel 004 PBU Nen yauzo 44 -તંત્રી ' પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮jલઈ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શte : . (૨૪ જજેe સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (૧૩ ) | જશેદ જ (જ8) : A - '' NNN • કવાઉક आज्ञाराच्या विरादा च. शिवाय च भवाध च વર્ષ: ૮ ] ૨૦૫૧ આસો સુદ-૧૦ મંગળવાર તા. ૩-૧૦-૯૫ [ અંક ૭ 8 પ્રકીર્ણક ધર્મોપદેશ ક. -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ સુદિ-૮ શનિવાર, તા. ૪-૭-૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ છે 1 ( પ્રવચન ચૈથું ) (ગતાંકથી ચાલુ) " (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના– –અવ) B પ્ર- આ સુખમાં મેક્ષ યાદ જ નથી. ઉ- તે યાદ કરાવવા માટે તે આ ગ્રન્થ છે. પ્રથકાર સમજાવી આવ્યા કેમોક્ષ એવા સૌખ્યમૂ' તે વાત હજી બેઠી નથી ને? જે સુખને અથી હોય તે મોક્ષને અથી ન હોય તે ઘણે દુખી ! ન થવાનો છે. તે તો ધમ કરવા નાલાયક છે. પ્રવ-હજી આત્માની શુદ્ધાવસ્થાનો અનુભવ નથી થયા અંશ પણ નથી આવ્યું. ઉ– તે અનુભવ કરાવો છે. તે માટેની મહેનત છે. આ વાત સમજે તે છે બધાને અનુભવ થાય. શાત્રે કહ્યું છે કે, આજ્ઞા મુજબ જીવનારા સારે સાધુ કે શ્રાવક અહીં જ મોક્ષ સુખને અનુભવ કરી શકે છે. પાપથી દુઃખ અને ધર્મથી સુખ તે વાત પણ ગ્યને જ સમજાય, બધાને સમજાય પણ નહિ. તે સમજવા માટે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા થવી જોઈએ. ભગવાને કહ્યું છે કે, “આ સંસાર ભૂડે તે માટે છોડવા જેવો છે, મોક્ષ જ મેળવવા જેવો છે. તે માટે સાધુ જ થવા જેવું છે. આ વાત સાંભળતા સાંભળતા કે વિચાર - - જ ર - - - - - - -
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy